કોઈ વ્યક્તિની મિલકત છિનવી શકાય
કોઈ વ્યક્તિની મિલકત
છિનવી શકાય પરંતુ,
એની લાયકાત અને
કાબિલિયત નહીં !!
koi vyaktini milakat
chhinavi shakay parantu,
eni layakat ane
kabiliyat nahi !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાંથી એક આખો મહિનો ગયો
જિંદગીમાંથી એક
આખો મહિનો ગયો છે,
અને તમે કહો છો આજે
પગાર થયો છે !!
jindagimanthi ek
aakho mahino gayo chhe,
ane tame kaho chho aaje
pagar thayo chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ સમયે કરેલી સેવા અને
આ સમયે કરેલી સેવા
અને આ સમયે કરેલી લુંટફાટ,
બંનેના ફળ ભવિષ્યમાં
જરૂર મળશે !!
aa samaye kareli seva
ane aa samaye kareli lutafat,
bannena fal bhavishy ma
jarur malashe !!
Life Quotes Gujarati
3 years ago
આજકાલ લોકો Sorry પોતાની ભૂલ
આજકાલ લોકો
Sorry પોતાની ભૂલ
માનવા માટે નહીં,
પણ વાતને પૂરી કરવા
માટે બોલે છે !!
ajakal loko
sorry potani bhul
manava mate nahi,
pan vatane puri karava
mate bole chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી જેવી મળે તેવી જીવી
જિંદગી જેવી મળે
તેવી જીવી લ્યો સાહેબ,
મજા જીવવામાં છે ફરિયાદ
કરવામાં નહીં !!
jindagi jevi male
tevi jivi lyo saheb,
maja jivavama chhe fariyad
karavama nahi !!
Life Quotes Gujarati
3 years ago
એવા લોકો માટે આપણે શું
એવા લોકો માટે
આપણે શું રડવું,
જે કોઈ બીજા સાથે
ખુશ હોય !!
eva loko mate
aapane shu radavu,
je koi bija sathe
khush hoy !!
Life Quotes Gujarati
3 years ago
થોડા સમયમાં ગમી જનારા લોકો,
થોડા સમયમાં
ગમી જનારા લોકો,
ઘણીવાર થોડા સમય માટે
જ ગમતા હોય છે !!
thoda samay ma
gami janara loko,
ghanivar thoda samay mate
j gamata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈના વખાણ કરી ના શકતા
કોઈના વખાણ કરી ના
શકતા હો તો કશો વાંધો નહીં,
બીજાના વખાણ સાંભળી
શકો તો એ પણ ઘણું છે !!
koina vakhan kari na
shakata ho to kasho vandho nahi,
bijana vakhan sambhali
shako to e pan ghanu chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં ક્યારેય ઉદાસ ના થવું
જિંદગીમાં ક્યારેય
ઉદાસ ના થવું દોસ્તો,
કેમ કે જિંદગી અચાનક
ગમે ત્યારે ખુશીના સ્ટેશન પર
ઉભી થઇ જતી હોય છે !!
jindagima kyarey
udas na thavu dosto,
kem ke jindagi achanak
game tyare khushina station par
ubhi thai jati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં અમુક વસ્તુ Late થાય
જિંદગીમાં અમુક વસ્તુ
Late થાય છે સાહેબ,
પણ જે Late થાય એ
હંમેશા Latest હોય છે !!
jindagima amuk vastu
late thay chhe saheb,
pan je late thay e
hammesha latest hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
