ખાલી કહેવાથી કોઈ આપણા પર
ખાલી કહેવાથી કોઈ
આપણા પર Trust નથી કરતુ,
Trust જીતવા માટે વ્યક્તિના
દિલમાં ઉતરવું પડે છે !!
khali kahevathi koi
aapana par trust nathi karatu,
trust jitava mate vyaktina
dil ma utaravu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની એટલી નજીક પણ ના
કોઈની એટલી નજીક
પણ ના જવું જોઈએ,
કે એના થોડા બદલાવથી
તમે Hurt થવા લાગો !!
koini etali najik
pan na javu joie,
ke ena thoda badalav thi
tame hurt thava lago !!
Life Quotes Gujarati
3 years ago
થોડું ધ્યાન રાખજે આગ લગાડવામાં
થોડું ધ્યાન રાખજે
આગ લગાડવામાં એ દોસ્ત,
જો હવાએ દિશા બદલી તો ખુદ
તું પણ રાખ થઇ જઈશ !!
thodu dhyan rakhaje
aag lagadavama e dost,
jo havae disha badali to khud
tu pan rakh thai jaish !!
Life Quotes Gujarati
3 years ago
ભલે હું કૃષ્ણ કાળો છું,
ભલે હું કૃષ્ણ કાળો છું,
પણ ધોળા મોઢાના માનવીના
દિલથી રૂપાળો છું !!
bhale hu krushn kalo chhu,
pan dhola modhana manavina
dil thi rupalo chhu !!
Life Quotes Gujarati
3 years ago
સુધરવું પડે હો સાહેબ, જ્યારે
સુધરવું પડે હો સાહેબ,
જ્યારે કોઈ આપણી
ચિંતા કરવા લાગે !!
sudharavu pade ho saheb,
jyare koi aapani
chinta karava lage !!
Life Quotes Gujarati
3 years ago
તકલીફ તો હંમેશા સાચા માણસોને
તકલીફ તો હંમેશા
સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ
તકલીફ આપવાનું છે !!
takalif to hammesha
sacha manasone j chhe,
khota manasonu to kam j
takalif aapavanu chhe !!
Life Quotes Gujarati
3 years ago
મનગમતી વ્યક્તિ સાથે રહો, ઇમ્યુનિટીનો
મનગમતી
વ્યક્તિ સાથે રહો,
ઇમ્યુનિટીનો સૌથી મોટો
સ્ત્રોત એના સિવાય બીજો
કોઈ નથી !!
managamati
vyakti sathe raho,
immunity no sauthi moto
strot ena sivay bijo
koi nathi !!
Life Quotes Gujarati
3 years ago
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે,
મુશ્કેલ સમયમાં
સાથ આપવાના બદલે,
જ્ઞાન આપતા લોકોથી દુર
રહેવામાં જ ભલાઈ છે !!
muskel samay ma
sath aapavana badale,
gnan aapata lokothi dur
rahevama j bhalai chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમારો ચહેરો હસતો રાખશો, તો
તમારો ચહેરો
હસતો રાખશો,
તો તમારા ચહેરાની
વેલ્યુ વધશે !!
tamaro chahero
hasato rakhasho,
to tamara chaherani
value vadhashe !!
Life Quotes Gujarati
3 years ago
આવક પ્રમાણે ખર્ચ કરીએ તો
આવક પ્રમાણે ખર્ચ
કરીએ તો ક્યાં કંઈ પ્રોબ્લેમ છે,
આ તો આબરૂ પ્રમાણે ખર્ચ
કરવામાં ખેંચાઈ જવાય છે !!
aavak pramane kharch
karie to kya kai problem chhe,
aa to aabaru pramane kharch
karavama khenchai javay chhe !!
Life Quotes Gujarati
3 years ago
