બીજાની ખામીમાં રસ લેવો, એ
બીજાની
ખામીમાં રસ લેવો,
એ જ આપણી સૌથી
મોટી ખામી છે !!
bijani
khamima ras levo,
e j aapani sauthi
moti khami chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ તો કોરોનાના ટેસ્ટમાં બધા
આ તો
કોરોનાના ટેસ્ટમાં
બધા Positive આવે છે,
બાકી માણસાઈના ટેસ્ટમાં
બધા Negative જ નીકળે !!
aa to
corona na test ma
badha positive aave chhe,
baki manasaina test ma
badha negative j nikale !!
Life Quotes Gujarati
3 years ago
જો તમારું મન મક્કમ નહીં
જો તમારું
મન મક્કમ નહીં હોય,
તો કોઈ વ્યક્તિને ભૂલવા માટે
તમે કશું જ નહીં કરી શકો !!
jo tamaru
man makkam nahi hoy,
to koi vyaktine bhulava mate
tame kashu j nahi kari shako !!
Life Quotes Gujarati
3 years ago
જે લોકો એકલા રહેવાનું પસંદ
જે લોકો એકલા
રહેવાનું પસંદ કરે છે,
એ લોકોને સમજવાનું
સરળ નથી હોતું !!
je loko ekala
rahevanu pasand kare chhe,
e lokone samajavanu
saral nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
ખાલી કહેવાથી કોઈ આપણા પર
ખાલી કહેવાથી કોઈ
આપણા પર Trust નથી કરતુ,
Trust જીતવા માટે વ્યક્તિના
દિલમાં ઉતરવું પડે છે !!
khali kahevathi koi
aapana par trust nathi karatu,
trust jitava mate vyaktina
dil ma utaravu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની એટલી નજીક પણ ના
કોઈની એટલી નજીક
પણ ના જવું જોઈએ,
કે એના થોડા બદલાવથી
તમે Hurt થવા લાગો !!
koini etali najik
pan na javu joie,
ke ena thoda badalav thi
tame hurt thava lago !!
Life Quotes Gujarati
3 years ago
થોડું ધ્યાન રાખજે આગ લગાડવામાં
થોડું ધ્યાન રાખજે
આગ લગાડવામાં એ દોસ્ત,
જો હવાએ દિશા બદલી તો ખુદ
તું પણ રાખ થઇ જઈશ !!
thodu dhyan rakhaje
aag lagadavama e dost,
jo havae disha badali to khud
tu pan rakh thai jaish !!
Life Quotes Gujarati
3 years ago
ભલે હું કૃષ્ણ કાળો છું,
ભલે હું કૃષ્ણ કાળો છું,
પણ ધોળા મોઢાના માનવીના
દિલથી રૂપાળો છું !!
bhale hu krushn kalo chhu,
pan dhola modhana manavina
dil thi rupalo chhu !!
Life Quotes Gujarati
3 years ago
સુધરવું પડે હો સાહેબ, જ્યારે
સુધરવું પડે હો સાહેબ,
જ્યારે કોઈ આપણી
ચિંતા કરવા લાગે !!
sudharavu pade ho saheb,
jyare koi aapani
chinta karava lage !!
Life Quotes Gujarati
3 years ago
તકલીફ તો હંમેશા સાચા માણસોને
તકલીફ તો હંમેશા
સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ
તકલીફ આપવાનું છે !!
takalif to hammesha
sacha manasone j chhe,
khota manasonu to kam j
takalif aapavanu chhe !!
Life Quotes Gujarati
3 years ago
