
કોઈની પાસે એટલી પણ ઉમ્મીદ
કોઈની પાસે એટલી
પણ ઉમ્મીદ ના રાખવી,
કે ઉમ્મીદની સાથે સાથે
તમે પણ તૂટી જાઓ !!
koini pase etali
pan ummid na rakhavi,
ke ummid ni sathe sathe
tame pan tuti jao !!
Life Quotes Gujarati
2 years ago
ખાલી Available નહીં, Valuable બનો
ખાલી Available નહીં,
Valuable બનો સાહેબ !!
khali available nahi,
valuable bano saheb !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી મીઠા જેવી છે, એકલા
જિંદગી મીઠા જેવી છે,
એકલા હોવ તો ખારી લાગે,
કોઈમાં ભળી જાઓ
તો પ્યારી લાગે !!
jindagi mitha jevi chhe,
ekala hov to khari lage,
koima bhali jao
to pyari lage !!
Life Quotes Gujarati
2 years ago
દિલથી રમી લેજે જિંદગી એક
દિલથી રમી લેજે જિંદગી
એક ખુબસુરત જુગાર છે,
જીત્યા તો શું લઇ જવાના ને
હાર્યા તો શું લઈને
આવ્યા હતા !!
dil thi rami leje jindagi
ek khubasurat jugar chhe,
jitya to shu lai javana ne
harya to shu laine
aavya hata !!
Life Quotes Gujarati
2 years ago
ગમશે નહીં તો ગમાડવું પડશે,
ગમશે નહીં
તો ગમાડવું પડશે,
જીવન તો એક રમકડું છે
રમાડવું પડશે !!
gamashe nahi
to gamadavu padashe,
jivan to ek ramakadu chhe
ramadavu padashe !!
Life Quotes Gujarati
2 years ago
વિચારવા દો જેને જે વિચારવું
વિચારવા દો
જેને જે વિચારવું હોય એ,
જરૂરી નથી કે દરેક માણસ
આપણી વાસ્તવિકતા
સમજવાને લાયક હોય !!
vicharava do
jene je vicharavu hoy e,
jaruri nathi ke darek manas
aapani vastavikata
samajav ne layak hoy !!
Life Quotes Gujarati
2 years ago
આપણી પાસે જે છે એની
આપણી પાસે જે છે
એની કદર કરો સાહેબ,
બાકી આ દુનિયામાં ઘણા
લોકો પાસે ઘણું ખૂટે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
aapani pase je chhe
eni kadar karo saheb,
baki duniyama ghana
loko pase ghanu khute chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
2 years ago
આપણી જિંદગીમાં એક એવું વ્યક્તિ
આપણી જિંદગીમાં એક
એવું વ્યક્તિ જરૂર હોવું જોઈએ,
જેને દિલની વાત કહેવા માટે
શબ્દોની જરૂર ના પડે !!
aapani jindagima ek
evu vyakti jarur hovu joie,
jene dil ni vat kaheva mate
shabdoni jarur na pade !!
Life Quotes Gujarati
2 years ago
કડવું છે પણ સત્ય છે
કડવું છે
પણ સત્ય છે મિત્રો,
આજે લોકો અજાણ્યા
કરતા જાણીતા લોકોથી
વધુ છેતરાય છે !!
kadavu chhe
pan saty chhe mitro,
aaje loko ajanya
karata janita lokothi
vadhu chhetaray chhe !!
Life Quotes Gujarati
2 years ago
આજકાલ કોઈ પર ભરોસો કરવો
આજકાલ કોઈ
પર ભરોસો કરવો એ,
જુગાર રમવા બરાબર
છે હો સાહેબ !!
aajakal koi
par bharoso karavo e,
jugar ramava barabar
chhe ho saheb !!
Life Quotes Gujarati
2 years ago