એ લોકોની ઈચ્છાઓ ક્યારેય તૂટવી
એ લોકોની ઈચ્છાઓ
ક્યારેય તૂટવી ના જોઈએ,
જેની છેલ્લી ઈચ્છા માત્ર
તમે જ હો !!
e lokoni ichchhao
kyarey tutavi na joie,
jeni chhelli ichchha matr
tame j ho !!
Life Quotes Gujarati
3 years ago
ખુશી એક એવી વસ્તુ છે,
ખુશી એક એવી વસ્તુ છે,
જે તમારી પાસે ના હોવા છતાં
તમે બીજાને આપી શકો છો !!
khushi ek evi vastu chhe,
je tamari pase na hova chhata
tame bijane aapi shako chho !!
Life Quotes Gujarati
3 years ago
જેટલા ખરાબ અનુભવો, એટલું જ
જેટલા
ખરાબ અનુભવો,
એટલું જ મજબુત
વ્યક્તિત્વ !!
jetala
kharab anubhavo,
etalu j majabut
vyaktitv !!
Life Quotes Gujarati
3 years ago
એમનેમ મીઠો નથી લાગતો ઘરનો
એમનેમ મીઠો નથી
લાગતો ઘરનો રોટલો,
કોઈના લાગણીશીલ હાથના
ટેરવા પણ બળે છે !!
emanem mitho nathi
lagato ghar no rotalo,
koina laganishil hath na
terava pan bale chhe !!
Life Quotes Gujarati
3 years ago
ચુપ રહેવાની પણ અલગ મજા
ચુપ રહેવાની
પણ અલગ મજા છે,
બોલીને વાત બગાડશો નહીં !!
cup rahevani
pan alag maja chhe,
boline vat bagadasho nahi !!
Life Quotes Gujarati
3 years ago
જે થવાનું હતું એ થઇ
જે થવાનું
હતું એ થઇ ગયું,
હવે જે થશે એ
સારું જ થશે !!
je thavanu
hatu e thai gayu,
have je thashe e
saru j thashe !!
Life Quotes Gujarati
3 years ago
જે સાથે રહીને પણ સાથે
જે સાથે રહીને
પણ સાથે ના હોય,
એ જિંદગીમાંથી દુર
રહે તો જ સારું છે !!
je sathe rahine
pan sathe na hoy,
e jindagimathi dur
rahe to j saru chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક દિવસ તમે પણ ઓળખાઈ
એક દિવસ તમે
પણ ઓળખાઈ જ જશો,
સાંભળ્યું છે કે સમય કોઈને
છોડતો નથી !!
ek divas tame
pan olakhai j jasho,
sambhalyu chhe ke samay koine
chhodato nathi !!
Life Quotes Gujarati
3 years ago
તમે બસ હસવાનું ચાલુ રાખો,
તમે બસ
હસવાનું ચાલુ રાખો,
બાકી દુનિયા તો રડાવવા
જ બેઠી છે !!
tame bas
hasavanu chalu rakho,
baki duniya to radavava
j bethi chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખામીઓ જ શોધશે લોકો તમારામાં,
ખામીઓ જ
શોધશે લોકો તમારામાં,
જયારે તમારી બરાબરી કરવાની
એમની ઔકાત નહીં હોય !!
khamio j
shodhashe loko tamarama,
jayare tamari barabari karavani
emani aukat nahi hoy !!
Life Quotes Gujarati
3 years ago
