
જો દુનિયા તમને સલામ કરે
જો દુનિયા તમને
સલામ કરે છે તો યાદ રાખજો,
એક દિવસ પાછળથી
બદનામ પણ કરશે જ !!
jo duniya tamane
salam kare chhe to yad rakhajo,
ek divas pachal thi
badanam pan karashe j !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી તો છે એક ચકડોળનો
જિંદગી તો છે
એક ચકડોળનો ફેરો,
આપણને તો જ્યાં મન
મળે ત્યાં મેળો !!
jindagi to chhe
ek chakadol no fero,
aapan ne to jya man
male tya melo !!
Life Quotes Gujarati
2 years ago
અહીં આંખના પલકારામાં વીતે છે
અહીં આંખના
પલકારામાં વીતે છે જિંદગી,
તમે રાહ જોશો જો રાતની તો
સપના અધૂરા રહી જશે !!
ahi aankh na
palakarama vite chhe jindagi,
tame rah josho jo rat ni to
sapana adhura rahi jashe !!
Life Quotes Gujarati
2 years ago
ચાલો તો એવી રીતે ચાલો
ચાલો તો એવી રીતે
ચાલો કે તમે એક રાજા હોવ,
નહીં તો એવી રીતે ચાલો કે
શું ફર્ક પડે કોઈપણ
રાજા હોય !!
chalo to evi rite
chalo ke tame ek raja hov,
nahi to evi rite chalo ke
shn fark pade koipan
raja hoy !!
Life Quotes Gujarati
2 years ago
એ સમય જ અલગ હતો,
એ સમય
જ અલગ હતો,
મકાનો કાચા હતા પણ
મણસો સાચા હતા !!
e samay
j alag hato,
makano kacha hata pan
manaso sacha hata !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી જીવી તો બધા જાય,
જિંદગી જીવી
તો બધા જાય,
પણ તેને માણતા તો
કોઈકને જ આવડે !!
jindagi jivi
to badha jay,
pan tene manata to
koik ne j aavade !!
Life Quotes Gujarati
2 years ago
કોઈ માણસ ખરાબ નથી હોતો,
કોઈ માણસ
ખરાબ નથી હોતો,
માણસનો સમય
ખરાબ હોય છે !!
koi manas
kharab nathi hoto,
manas no samay
kharab hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
એ લોકોની ઈચ્છાઓ ક્યારેય તૂટવી
એ લોકોની ઈચ્છાઓ
ક્યારેય તૂટવી ના જોઈએ,
જેની છેલ્લી ઈચ્છા માત્ર
તમે જ હો !!
e lokoni ichchhao
kyarey tutavi na joie,
jeni chhelli ichchha matr
tame j ho !!
Life Quotes Gujarati
2 years ago
ખુશી એક એવી વસ્તુ છે,
ખુશી એક એવી વસ્તુ છે,
જે તમારી પાસે ના હોવા છતાં
તમે બીજાને આપી શકો છો !!
khushi ek evi vastu chhe,
je tamari pase na hova chhata
tame bijane aapi shako chho !!
Life Quotes Gujarati
2 years ago
જેટલા ખરાબ અનુભવો, એટલું જ
જેટલા
ખરાબ અનુભવો,
એટલું જ મજબુત
વ્યક્તિત્વ !!
jetala
kharab anubhavo,
etalu j majabut
vyaktitv !!
Life Quotes Gujarati
2 years ago