એક સમય પછી તમને એ

એક સમય પછી
તમને એ જરૂર મહેસુસ થાય છે
કે અમુક લોકોને ખોઈ દેવા એ પણ
ઘણું બધું મેળવી લેવા સમાન હોય છે !!

ek samay pachhi
tamane e jarur mahesus thay chhe
ke amuk lokone khoi deva e pan
ghanu badhu melavi leva saman hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

જે પોતે ખુશ રહે છે,

જે પોતે ખુશ રહે છે,
એનાથી દુનિયા ખુશ રહે છે !!

je pote khush rahe chhe,
enathi duniya khush rahe chhe !!

Life Quotes Gujarati

2 years ago

જિંદગીમાં સફળ થવા માંગતા જ

જિંદગીમાં સફળ
થવા માંગતા જ હો તો
બોલવા કરતા સાંભળવાની
આદત પાડો સાહેબ !!

jindagima safal
thava mangata j ho to
bolava karata sambhalavani
aadat pado saheb !!

Life Quotes Gujarati

2 years ago

અર્થ ના સમજાય ત્યાં સુધી

અર્થ ના સમજાય
ત્યાં સુધી બધું વ્યર્થ જ લાગે !!

arth na samajay
tya sudhi badhu vyarth j lage !!

Life Quotes Gujarati

2 years ago

લોકો શું કહેશે એ વિચારતા

લોકો શું કહેશે
એ વિચારતા રહેશો તો
જિંદગીમાં કંઈ નહીં કરી શકો,
ખુશ રહેવા માંગતા હો તો એ
કરો જે તમારું દિલ કહે !!

loko shun kaheshe
e vicharata rahesho to
jindagima kai nahi kari shako,
khush raheva mangata ho to e
karo je tamaru dil kahe !!

Life Quotes Gujarati

2 years ago

માણસને જયારે જરૂર કરતા વધારે

માણસને જયારે જરૂર
કરતા વધારે મહત્વ મળે
ત્યારે તે બીજાને સમજવાની
સમજણ ખોઈ બેસે છે !!

manasane jayare jarur
karata vadhare mahatv male
tyare te bijane samajavani
samajan khoi bese chhe !!

Life Quotes Gujarati

2 years ago

કોઈ મસીહા નહીં આવે તમારી

કોઈ મસીહા નહીં આવે
તમારી જિંદગી બદલવા માટે,
તમારે પોતે જ બદલવું પડશે
તમારું પોતાનું નસીબ !!

koi masiha nahi aave
tamari jindagi badalava mate,
tamare pote j badalavu padashe
tamaru potanu nasib !!

Life Quotes Gujarati

2 years ago

અમુક રાત્રે તમને ઊંઘ નથી

અમુક રાત્રે તમને ઊંઘ
નથી આવતી અને અમુક
રાત્રે તમે સુવા નથી માંગતા,
વેદના અને સંવેદના વચ્ચે બસ
આટલો જ ફરક હોય છે !!

amuk ratre tamane ungh
nathi aavati ane amuk
ratre tame suva nathi mangata,
vedana ane sanvedana vachche bas
atalo j farak hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

જીવી લેજો જિંદગીની દરેક ક્ષણ,

જીવી લેજો
જિંદગીની દરેક ક્ષણ,
સવારે આંખ જ ના ખુલે તો
બધું બાકી રહી જશે !!

jivi lejo
jindagini darek kshan,
savare aankh j na khule to
badhu baki rahi jashe !!

Life Quotes Gujarati

2 years ago

"ચા" ની વાત છે, થોડી

"ચા" ની વાત છે,
થોડી કંઈ નાની વાત છે !!

"cha" ni vat chhe,
thodi kai nani vat chhe !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.