Teen Patti Master Download
ટોમ અને જેરીને જીવનમાં જીવતા

ટોમ અને જેરીને
જીવનમાં જીવતા રાખો,
બાકી બધી ચિંતાઓને કચરાની
કોઈ ટોપલીમાં નાખો !!

tom ane jerine
jivanama jivata rakho,
baki badhi chintaone kacharani
koi topalima nakho !!

Life Quotes Gujarati

2 years ago

આ દુનિયામાં સુખ આનંદ અને

આ દુનિયામાં
સુખ આનંદ અને સંતોષ
સિવાય બાકી બધું જ વ્યાજબી
ભાવે મળી રહે છે !!

aa duniyama
sukh aanand ane santosh
sivay baki badhu j vyajabi
bhave mali rahe chhe !!

Life Quotes Gujarati

2 years ago

કોઈકની લાગણી સમયસર સમજી લેજો,

કોઈકની લાગણી
સમયસર સમજી લેજો,
કેમ કે લાગણીની પણ એક
EXPIRY DATE હોય છે !!

koikani lagani
samayasar samaji lejo,
kem ke laganini pan ek
expiry date hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

સુખેથી જીવન જીવવાની એક જ

સુખેથી જીવન
જીવવાની એક જ ઔષધી છે,
જિંદગી ગમે તે ધૂન વગાડે
એના પર અંધાધુંધ નાચી લેવું,
પછી જે થાય એ જોયું જશે !!

sukhethi jivan
jivavani ek j aushadhi chhe,
jindagi game te dhun vagade
ena par andhadhundh nachi levu,
pachi je thay e joyu jashe !!

Life Quotes Gujarati

2 years ago

આ બે બે મોઢા રાખવા

આ બે બે
મોઢા રાખવા વાળા,
ખબર નહીં ઉપરવાળાને
શું મોઢું બતાવશે !!

aa be be
modha rakhava vala,
khabar nahi uparavalane
shun modhu batavashe !!

Life Quotes Gujarati

2 years ago

કરવી જ હોય તો સમયસર

કરવી જ હોય તો
સમયસર કદર કરી લેજો,
ક્યાંક એવું ના બને કે કોઈ થાકી
જાય ઇંતજાર કરી કરીને !!

karavi j hoy to
samayasar kadar kari lejo,
kyank evu na bane ke koi thaki
jay intajar kari karine !!

Life Quotes Gujarati

2 years ago

કોઈ ભલે ને ગમે તેટલું

કોઈ ભલે ને ગમે
તેટલું મોટું કેમ ના હોય,
આંધળાની જેમ એનું અનુકરણ
ક્યારેય ના કરશો !!

koi bhale ne game
tetalu motu kem na hoy,
andhalani jem enu anukaran
kyarey na karasho !!

Life Quotes Gujarati

2 years ago

જો તમે કોઈની CARE કરતા

જો તમે કોઈની
CARE કરતા હો તો એ
હંમેશા તમારી કદર કરશે
એવા વહેમમાં ના રહેવું !!

jo tame koini
care karata ho to e
hammesha tamari kadar karashe
eva vahemama na rahevu !!

Life Quotes Gujarati

2 years ago

એક સમય પછી તમને એ

એક સમય પછી
તમને એ જરૂર મહેસુસ થાય છે
કે અમુક લોકોને ખોઈ દેવા એ પણ
ઘણું બધું મેળવી લેવા સમાન હોય છે !!

ek samay pachhi
tamane e jarur mahesus thay chhe
ke amuk lokone khoi deva e pan
ghanu badhu melavi leva saman hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

જે પોતે ખુશ રહે છે,

જે પોતે ખુશ રહે છે,
એનાથી દુનિયા ખુશ રહે છે !!

je pote khush rahe chhe,
enathi duniya khush rahe chhe !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.