શોધશો તો જ રસ્તા મળશે,
શોધશો તો
જ રસ્તા મળશે,
બાકી મંજિલને ટેવ નથી
સામે ચાલી ને આવવાની !!
sodhasho to
j rasta malashe,
baki manjil ne tev nathi
same chali ne aavavani !!
Life Quotes Gujarati
3 years ago
લોકો કહે છે કે સ્ત્રીનું
લોકો કહે છે કે
સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું,
પણ હકીકત તો એ છે કે સ્ત્રી
વિનાનું ઘર કોઈ ઘર નથી હોતું !!
loko kahe chhe ke
strinu koi ghar nathi hotu,
pan hakikat to e chhe ke stri
vinanu ghar koi ghar nathi hotu !!
Life Quotes Gujarati
3 years ago
આંખો બંધ થાય એ પહેલા
આંખો બંધ થાય
એ પહેલા ઉઘડી જાય,
તો આખો જન્મારો સુધરી જાય !!
aankho bandh thay
e pahela ughadi jay,
to aakho janmaro sudhari jay !!
Life Quotes Gujarati
3 years ago
કોઈના દુઃખની ચિંતા ના કરો
કોઈના દુઃખની
ચિંતા ના કરો તો ચાલશે,
પણ કોઈના સુખની ઈર્ષા
તો ના જ કરાય !!
koina dukh ni
chinta na karo to chalashe,
pan koin sukh ni irsha
to na j karay !!
Life Quotes Gujarati
3 years ago
અહંકાર એક એવી ખૂબી છે,
અહંકાર એક એવી ખૂબી છે,
જે તમને ક્યારેય વિશ્વાસ નહીં થવા દે
કે તમે ખોટા છો સાહેબ !!
ahankar ek evi khubi chhe,
je tamane kyarey vishvas nahi thava de
ke tame khota chho saheb !!
Life Quotes Gujarati
3 years ago
અમુક છોડે છે તો અમુક
અમુક છોડે છે
તો અમુક તરછોડે છે,
પણ કિંમત એની કરજો
જે છેલ્લે સુધી જોડે રહે !!
amuk chhode chhe
to amuk tarachhode chhe,
pan kimmat eni karajo
je chhelle sudhi jode rahe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક રીજેક્ટ થવું પણ જરૂરી
ક્યારેક રીજેક્ટ
થવું પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં
ખામી શું છે !!
kyarek rijekt
thavu pan jaruri chhe,
khabar to pade ke aapanama
khami shu chhe !!
Life Quotes Gujarati
3 years ago
શબ્દ નહીં વર્તન કહી દે
શબ્દ નહીં
વર્તન કહી દે છે,
કોઈના જીવનમાં આપણું
કેટલું મહત્વ છે !!
sabd nahi
vartan kahi de chhe,
koina jivan ma aapanu
ketalu mahatv chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજકાલ લોકો, હેસિયત જોઇને જ
આજકાલ લોકો,
હેસિયત જોઇને જ
સંબંધ રાખે છે,
aajakal loko,
hesiyat joine j
sambandh rakhe chhe,
Life Quotes Gujarati
3 years ago
લપ કરવા જઈશું તો લાઈફ
લપ કરવા જઈશું
તો લાઈફ પતી જશે,
એના કરતા તેલ લેવા ગયું
બોલતા જાવ અને આગળ
વધતા જાવ !!
lap karav jaishu
to life pati jashe,
ena karata tel leva gayu
bolata jav ane aagal
vadhata jav !!
Life Quotes Gujarati
3 years ago
