એક વૃદ્ધ દાદાએ સરસ વાત
એક વૃદ્ધ
દાદાએ સરસ વાત કહી,
તમે ભેગું કરવા જીવો છો
અને અમે ભેગું રહેવા
જીવતા હતા !!
ek vrudhdh
dadae saras vat kahi,
tame bhegu karava jivo chho
ane ame bhegu raheva
jivata hata !!
Life Quotes Gujarati
3 years ago
શૂન્ય થઇ જવું પણ ક્યાં
શૂન્ય થઇ જવું
પણ ક્યાં સહેલું છે,
બાદ થઇ જવું પડે છે
બાકી માંથી !!
shuny thai javu
pan kya sahelu chhe,
bad thai javu pade chhe
baki manthi !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી ક્ષણોમાં જીવાતી હોય છે,
જિંદગી ક્ષણોમાં
જીવાતી હોય છે,
ને વર્ષોમાં વેડફાતી
હોય છે.
jindagi kshanoma
jivati hoy chhe,
ne varshoma vedafati
hoy chhe.
Life Quotes Gujarati
3 years ago
વધારે પડતી આશા ના રાખશો
વધારે પડતી આશા
ના રાખશો કોઈ પાસેથી,
અહીં બધાની પોતાની
અલગ દુનિયા હોય છે !!
vadhare padati aasha
na rakhasho koi pasethi,
ahi badhani potani
alag duniya hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે પોતે તો ખુદ પર
તમે પોતે તો
ખુદ પર વિશ્વાસ કરો,
બાકી બીજા બધા તો
ભાડમાં જાય !!
tame pote to
khud par vishvas karo,
baki bija badha to
bhad ma jay !!
Life Quotes Gujarati
3 years ago
ફોટામાં તો સૌ સારા લાગે
ફોટામાં તો
સૌ સારા લાગે સાહેબ,
પણ તમે રિયલ જિંદગી માં કેટલા
સારા છો એ મહત્વનું છે !!
phota ma to
sau sara lage saheb,
pan tame real jindagi ma ketala
sara chho e mahatv nu chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકલા રહેવાની પણ એક અલગ
એકલા રહેવાની
પણ એક અલગ મજા છે,
Fake Smile કરવાથી
માણસ બચી જાય છે !!
ekala rahevani
pan ek alag maja chhe,
fake smile karavathi
manas bachi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે
જે વ્યક્તિ
આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે,
એને પછી કશું ગુમાવવાનું
રહેતું નથી !!
je vyakti
atmavishvas gumavi bese chhe,
ene pachhi kashu gumavavanu
rahetu nathi !!
Life Quotes Gujarati
3 years ago
બાપની દોલત નહીં, માથે હાથ
બાપની દોલત નહીં,
માથે હાથ જ કાફી છે !!
bap ni dolat nahi,
mathe hath j kafi chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં જીદ કરતા શીખો, જે
જીવનમાં જીદ કરતા શીખો,
જે તમારા નસીબમાં નથી એને
મહેનતથી જીતતા શીખો !!
jivan ma jid karata shikho,
je tamara nasib ma nathi ene
mahenat thi jitata shikho !!
Life Quotes Gujarati
3 years ago
