Shala Rojmel
દેહ ક્યારેય દુલ્હન નથી બનતો,

દેહ ક્યારેય
દુલ્હન નથી બનતો,
અને આત્મા ક્યારેય
વિધવા નથી થતો !!

deh kyarey
dulhan nathi banato,
ane aatma kyarey
vidhava nathi thato !!

Life Quotes Gujarati

3 years ago

આપણા પાસે ભલે ચાઈના જેવો

આપણા પાસે ભલે
ચાઈના જેવો પાવર કે
અમેરિકા જેવી શક્તિ નથી,
પણ બીજા કોઈ દેશ પાસે
આપણા જેવા પ્રધાન
મંત્રી નથી !!

aapana pase bhale
china jevo power ke
amerika jevi shakti nathi,
pan bija koi desh pase
aapana jeva pradhan
mantri nathi !!

Life Quotes Gujarati

3 years ago

જો તમારી પાસે સિનેમા અને

જો તમારી પાસે
સિનેમા અને રેસ્ટોરન્ટમાં
એકલા જવાની ત્રેવડ હોય,
તો તમે કંઈ પણ કરી
શકો છો !!

jo tamari pase
cinema ane restaurant ma
ekala javani trevad hoy,
to tame kai pan kari
shako chho !!

Life Quotes Gujarati

3 years ago

લોકો શું કહે છે એની

લોકો શું કહે છે
એની ચિંતા ના કરો,
એ એમનો અભિપ્રાય છે
હકીકત નહીં !!

loko shu kahe chhe
eni chinta na karo,
e emano abhipray chhe
hakikat nahi !!

Life Quotes Gujarati

3 years ago

કેટલીય ખારાશ ગટગટાવીએ, ત્યારે દિલ

કેટલીય
ખારાશ ગટગટાવીએ,
ત્યારે દિલ દરિયા જેવું થાય છે !!

ketaliy
kharash gatagatavie,
tyare dil dariya jevu thay chhe !!

Life Quotes Gujarati

3 years ago

બેફામ વરસવું જ પડે સાહેબ,

બેફામ વરસવું
જ પડે સાહેબ,
ઝાકળથી કંઈ
પુર ના આવે !!

befam varasavu
j pade saheb,
zakal thi kai
pur na aave !!

Life Quotes Gujarati

3 years ago

દરેક વાતને દિલ પર લેવી,

દરેક વાતને દિલ પર લેવી,
એ મગજની બીમારી છે !!

darek vat ne dil par levi,
e magaj ni bimari chhe !!

Life Quotes Gujarati

3 years ago

ભૂલી જા તારા ભૂતકાળને જે

ભૂલી જા તારા ભૂતકાળને
જે માત્ર પવનની લહેર હતી,
સંભાળ તારા ભવિષ્યને જ
તોફાન હજુ બાકી છે !!

bhuli ja tar bhutakal ne
je matr pavan ni laher hati,
sambhal tara bhavishy ne j
tofan haju baki chhe !!

Life Quotes Gujarati

3 years ago

રહી જો ડાળી તો પાંદડા

રહી જો ડાળી તો
પાંદડા પણ આવશે,
આ દિવસો ખરાબ છે તો
સારા પણ આવશે !!

rahi jo dali to
pandada pan aavashe,
aa divaso kharab chhe to
sara pan aavashe !!

Life Quotes Gujarati

3 years ago

એક છાંટો ગેર-સમજણનો, લાગણીનો આખો

એક છાંટો
ગેર-સમજણનો,
લાગણીનો આખો બગીચો
બાળી નાખે છે !!

ek chhanto
ger-samajan no,
laganino aakho bagicho
bali nakhe chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.