તમે શું છો એ ભૂલી
તમે શું છો એ ભૂલી
જશો તો ચાલશે સાહેબ,
પણ તમે શું હતા એ યાદ
રહેવું જોઈએ !!
🍀🍀🍀🍀🍀🍀🍀
tame shu chho e bhuli
jasho to chalashe saheb,
pan tame shu hata e yad
rahevu joie !!
🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
દિમાગમાં ખિલ્લા મારીને ફિટ કરી
દિમાગમાં ખિલ્લા
મારીને ફિટ કરી લો,
સંતોષી છે તે સુખી છે,
બાકી અંબાણી પણ દુઃખી છે !!
dimag ma khilla
marine fit kari lo,
santoshi chhe te sukhi chhe,
baki ambani pan dukhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની કસોટીના કોઈ ગુણાંક ક્યાં
જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક ક્યાં હોય
છે સાહેબ,
કોઈ દિલથી તમને યાદ
કરે તો સમજી લેજો કે
પાસ થઇ ગયા !!
jindagini kasotina
koi gunank kya hoy
chhe saheb,
koi dil thi tamane yad
kare to samaji lejo ke
pas thai gaya !!
Life Quotes Gujarati
3 years ago
એ ખુશી બીજે ક્યાંય નહીં
એ ખુશી બીજે
ક્યાંય નહીં મળે સાહેબ,
જે ખુશી માં-બાપને ખુશ
જોઇને મળે છે !!
e khushi bije
kyany nahi male saheb,
je khushi ma-bap ne khush
joine male chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ સમયમાં કોઈ નજીક નથી
ખરાબ સમયમાં
કોઈ નજીક નથી આવતું,
ને સારા સમયમાં કોઈને
ઇન્વિટેશન નથી આપવું પડતું !!
kharab samay ma
koi najik nathi aavatu,
ne sara samay ma koine
invitation nathi aapavu padatu !!
Life Quotes Gujarati
3 years ago
|| એક કડવું સત્ય ||
|| એક કડવું સત્ય ||
મેં ક્યારેય
એવું નથી સાંભળ્યું,
છોકરો છે ઈજ્જતથી
વાત કરો !!
🙏🙏🙏🙏🙏🙏
|| ek kadavu saty ||
me kyarey
evu nathi sambhalyu,
chhokaro chhe ijjat thi
vat karo !!
🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
બહુ ગમતી વ્યક્તિ કે વસ્તુ,
બહુ ગમતી
વ્યક્તિ કે વસ્તુ,
બહુ ઓછા સમય માટે
જ સાથે હોય છે !!
bahu gamati
vyakti ke vastu,
bahu ochha samay mate
j sathe hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
રડાવતા તો બધાને આવડે છે,
રડાવતા તો
બધાને આવડે છે,
પણ તમારા માટે જે
રડી પડે એને ક્યારેય
ના છોડતા સાહેબ !!
radavata to
badhane aavade chhe,
pan tamara mate je
radi pade ene kyarey
na chhodata saheb !!
Life Quotes Gujarati
3 years ago
જેને લેટ ગો કરતા આવડે
જેને લેટ ગો
કરતા આવડે એ મુર્ખ નહીં
પણ બુદ્ધિશાળી છે,
કેમ કે એ 5 પૈસાનું અભિમાન
મુકીને કરોડોનો સંબંધ
ખરીદી લે છે !!
jene let go
karata aavade e murkh nahi
pan buddhishali chhe,
kem ke e 5 paisanu abhiman
mukine karodono sambandh
kharidi le chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેને પામવાનું સહેલું નથી હોતું,
જેને પામવાનું
સહેલું નથી હોતું,
એ તરફ દીવાનગી
વધતી જાય છે !!
jene pamavanu
sahelu nathi hotu,
e taraf divanagi
vadhati jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
