પતિનું પાત્ર જીવનમાં એવું હોવું
પતિનું પાત્ર જીવનમાં
એવું હોવું જોઈએ,
કે પત્ની પણ પ્રાર્થના કરે
કે તેની દીકરીને પણ તેના
જેવો જ પતિ મળે !!
patinu patr jivan ma
evu hovu joie,
ke patni pan prarthana kare
ke teni dikarine pan tena
jevo j pati male !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયાનો એક નિયમ છે સાહેબ,
દુનિયાનો એક
નિયમ છે સાહેબ,
તમે કેટલું કમાઓ છો
એ જરૂર પૂછશે પણ
કેવી રીતે કમાઓ છો
એ ક્યારેય નહીં પૂછે !!
duniyano ek
niyam chhe saheb,
tame ketalu kamao chho
e jarur puchashe pan
kevi rite kamao chho
e kyarey nahi puchhe !!
Life Quotes Gujarati
3 years ago
ગઈકાલની ખરાબ સ્મૃતિને ઊંચકીને જીવશો,
ગઈકાલની ખરાબ
સ્મૃતિને ઊંચકીને જીવશો,
તો આજનો દિવસ બોજારૂપ
જ લાગશે !!
gaikal ni kharab
smrutine unchakine jivasho,
to aaj no divas bojarup
j lagashe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી ત્યાં જવા માંગે છે
જિંદગી ત્યાં જવા માંગે છે
જ્યાં પાછું જવું અશક્ય છે,
બાળપણ, ભોળપણ, જુનું ઘર
અને એ જ જુના મિત્રો !!
jindagi tya java mange chhe
jya pachhu javu ashaky chhe,
balapan, bholapan, junu ghar
ane e j juna mitro !!
Life Quotes Gujarati
3 years ago
તમે શું છો એ ભૂલી
તમે શું છો એ ભૂલી
જશો તો ચાલશે સાહેબ,
પણ તમે શું હતા એ યાદ
રહેવું જોઈએ !!
🍀🍀🍀🍀🍀🍀🍀
tame shu chho e bhuli
jasho to chalashe saheb,
pan tame shu hata e yad
rahevu joie !!
🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
દિમાગમાં ખિલ્લા મારીને ફિટ કરી
દિમાગમાં ખિલ્લા
મારીને ફિટ કરી લો,
સંતોષી છે તે સુખી છે,
બાકી અંબાણી પણ દુઃખી છે !!
dimag ma khilla
marine fit kari lo,
santoshi chhe te sukhi chhe,
baki ambani pan dukhi chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની કસોટીના કોઈ ગુણાંક ક્યાં
જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક ક્યાં હોય
છે સાહેબ,
કોઈ દિલથી તમને યાદ
કરે તો સમજી લેજો કે
પાસ થઇ ગયા !!
jindagini kasotina
koi gunank kya hoy
chhe saheb,
koi dil thi tamane yad
kare to samaji lejo ke
pas thai gaya !!
Life Quotes Gujarati
3 years ago
એ ખુશી બીજે ક્યાંય નહીં
એ ખુશી બીજે
ક્યાંય નહીં મળે સાહેબ,
જે ખુશી માં-બાપને ખુશ
જોઇને મળે છે !!
e khushi bije
kyany nahi male saheb,
je khushi ma-bap ne khush
joine male chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ સમયમાં કોઈ નજીક નથી
ખરાબ સમયમાં
કોઈ નજીક નથી આવતું,
ને સારા સમયમાં કોઈને
ઇન્વિટેશન નથી આપવું પડતું !!
kharab samay ma
koi najik nathi aavatu,
ne sara samay ma koine
invitation nathi aapavu padatu !!
Life Quotes Gujarati
3 years ago
|| એક કડવું સત્ય ||
|| એક કડવું સત્ય ||
મેં ક્યારેય
એવું નથી સાંભળ્યું,
છોકરો છે ઈજ્જતથી
વાત કરો !!
🙏🙏🙏🙏🙏🙏
|| ek kadavu saty ||
me kyarey
evu nathi sambhalyu,
chhokaro chhe ijjat thi
vat karo !!
🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
