જે તમને છોડીને ગયા એમને
જે તમને છોડીને ગયા
એમને Good Bye બોલી દો,
જે તમારી સાથે છે એમની
કદર કરો !!
je tamane chhodine gaya
emane good bye boli do,
je tamari sathe chhe emani
kadar karo !!
Life Quotes Gujarati
3 years ago
આજે ભલે તમારો સમય નથી,
આજે ભલે
તમારો સમય નથી,
પરંતુ તમારા કામથી જ તમે
તમારો સમય લાવી
શકો છો !!
aaje bhale
tamaro samay nathi,
parantu tamara kam thi j tame
tamaro samay lavi
shako chho !!
Life Quotes Gujarati
3 years ago
સમજવા છતાં જ્યાં સમજાય નહીં
સમજવા છતાં
જ્યાં સમજાય નહીં શબ્દો,
ત્યાંથી મૌન રહી સમયસર
નીકળી જવું સારું !!
samajava chhata
jya samajay nahi shabdo,
tyanthi maun rahi samayasar
nikali javu saru !!
Life Quotes Gujarati
3 years ago
જે હંમેશા તમારી Care કરતા
જે હંમેશા
તમારી Care કરતા હોય,
એમને હક છે તમારા પર
ગુસ્સે થવાનો !!
je hammesha
tamari care karata hoy,
emane hak chhe tamara par
gusse thavano !!
Life Quotes Gujarati
3 years ago
શબ્દોની કિંમત ત્યારે ખબર પડે,
શબ્દોની કિંમત
ત્યારે ખબર પડે,
જયારે એના લીધે કોઈ
આપણા ચુપ થઇ જાય !!
sabdoni kimmat
tyare khabar pade,
jayare ena lidhe koi
aapana chup thai jay !!
Life Quotes Gujarati
3 years ago
ઘરેથી નીકળીને પાછા ઘરે, બસ
ઘરેથી નીકળીને પાછા ઘરે,
બસ આટલી જ જિંદગી છે !!
gharethi nikaline pachha ghare,
bas atali j jindagi chhe !!
Life Quotes Gujarati
3 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
નહીતર સ્વાભિમાન તો સુદામાં
નું પણ ક્યાં ઓછું હતું !!
parivar aane pet ni
bhukh mana ne zukave chhe,
nahitar svabhiman to sudama
nu pan kya ochhu hatu !!
Life Quotes Gujarati
3 years ago
સમજાતું નથી જિંદગી છે કે
સમજાતું નથી
જિંદગી છે કે જલેબી,
મીઠી તો બહુ લાગે પણ
ગૂંચવાડા પણ બહુ છે !!
samajatu nathi
jindagi chhe ke jalebi,
mithi to bahu lage pan
guchavada pan bahu chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા
ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતા,
સરળતા વધારે સ્પર્શી
જાય છે !!
ghanivar
vyaktini sundarata karata,
saralata vadhare sparshi
jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી એક એવી વસ્તુ શીખવી
જિંદગી એક
એવી વસ્તુ શીખવી ગઈ,
એકલા રહેજો પણ કોઈના
સહારે નહીં !!
jindagi ek
evi vastu shikhavi gai,
ekala rahejo pan koina
sahare nahi !!
Life Quotes Gujarati
3 years ago
