
કોઈની પાછળ લબડવાનું બંધ કરી
કોઈની પાછળ
લબડવાનું બંધ કરી દો,
અને એને કહો ના આવવું
હોય તો ભાડમાં જાય !!
koini pachhal
labadavanu bandh kari do,
ane ene kaho na aavavu
hoy to bhad ma jay !!
Life Quotes Gujarati
2 years ago
મનમાં વળ વળે એ પહેલા,
મનમાં વળ
વળે એ પહેલા,
સળ ઉકેલી લેવા સારા !!
man ma val
vale e pahela,
sal ukeli leva sara !!
Life Quotes Gujarati
2 years ago
લોકો શું કહેશે એ છોડીને,
લોકો શું કહેશે એ છોડીને,
તમારું દિલ શું કહે છે એ જોશો
તો સ્વર્ગ ધરતી પર જ છે !!
loko shu kaheshe e chhodine,
tamaru dil shu kahe chhe e josho
to svarg dharati par j chhe !!
Life Quotes Gujarati
2 years ago
દરેક વ્યક્તિમાં ગમવા જેવું કંઇક
દરેક વ્યક્તિમાં
ગમવા જેવું કંઇક હોય છે,
બસ શોધતા આવડવું જોઈએ !!
darek vyaktima
gamava jevu kaik hoy chhe,
bas shodhata aavadavu joie !!
Life Quotes Gujarati
2 years ago
જ્યાં આપણે જતું ના કરી
જ્યાં આપણે જતું
ના કરી શકીએ ને સાહેબ,
ત્યાં આપણે જવાની કોઈ
જરૂર જ નથી !!
jya aapane jatu
na kari shakie ne saheb,
tya aapane javani koi
jarur j nathi !!
Life Quotes Gujarati
2 years ago
કામયાબ થવા માટે મહેનત જરૂરી
કામયાબ થવા
માટે મહેનત જરૂરી છે,
બાકી કિસ્મત તો જુગારમાં
અજમાવવામા આવે છે !!
kamayab thava
mate mahenat jaruri chhe,
baki kismat to jugar ma
ajamavavama aave chhe !!
Life Quotes Gujarati
2 years ago
મારું માનો તો એકલા રહેજો,
મારું માનો
તો એકલા રહેજો,
પણ કોઈનો ટાઈમપાસ
ના બનતા !!
maru mano
to ekala rahejo,
pan koino timepass
na banata !!
Life Quotes Gujarati
2 years ago
કોઈ વ્યક્તિની આદત પડી ગયા
કોઈ વ્યક્તિની
આદત પડી ગયા પછી,
એ વ્યક્તિથી દુર રહેવું ખુબ
જ અઘરું હોય છે !!
koi vyaktini
aadat padi gaya pachi,
e vyaktithi dur rahevu khub
j agharu hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
જે તમને છોડીને ગયા એમને
જે તમને છોડીને ગયા
એમને Good Bye બોલી દો,
જે તમારી સાથે છે એમની
કદર કરો !!
je tamane chhodine gaya
emane good bye boli do,
je tamari sathe chhe emani
kadar karo !!
Life Quotes Gujarati
2 years ago
આજે ભલે તમારો સમય નથી,
આજે ભલે
તમારો સમય નથી,
પરંતુ તમારા કામથી જ તમે
તમારો સમય લાવી
શકો છો !!
aaje bhale
tamaro samay nathi,
parantu tamara kam thi j tame
tamaro samay lavi
shako chho !!
Life Quotes Gujarati
2 years ago