
બુદ્ધિશાળી તો આ દુનિયામાં બધા
બુદ્ધિશાળી તો આ
દુનિયામાં બધા લોકો હોય છે,
બસ લાગણીઓ અને વિશ્વાસમાં
છેતરાય જાય છે !!
buddhishali to aa
duniyama badh loko hoy chhe,
bas laganio ane vishvasama
chhetaray jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
આપણું સ્મિત જ મુશ્કેલ સમયમાં
આપણું સ્મિત જ
મુશ્કેલ સમયમાં આપણું
સૌથી સારું સાથી છે !!
apanu smit j
mushkel samay ma aapanu
sauthi saru sathi chhe !!
Life Quotes Gujarati
2 years ago
મેળામાં ખોવાઈ ગયેલો માણસ શક્ય
મેળામાં ખોવાઈ ગયેલો
માણસ શક્ય છે પાછો મળી જાય,
પણ હેતથી જાલેલા હાથમાંથી મુકાઈ
ગયેલો માણસ આ દુનિયાના એકેય
દુરબીનમાં નહીં મળે સાહેબ !!
mela ma khovai gayelo
manas shakya chhe pachho mali jay,
pan hetathi jalela hath manthi mukai
gayelo manas aa duniya na ekey
durabin ma nahi male saheb !!
Life Quotes Gujarati
2 years ago
MR BEAN એ શીખવાડી દીધું
MR BEAN એ
શીખવાડી દીધું છે કે
HAPPY LIFE જીવવા માટે
કોઈ દોસ્ત કે PARTNER ની
માણસને જરૂર નથી !!
mr bean e
shikhavadi didhu chhe ke
happy life jivava mate
koi dost ke partner ni
manasane jarur nathi !!
Life Quotes Gujarati
2 years ago
મન ખુલ્લા હોય ત્યાં જ
મન ખુલ્લા હોય ત્યાં જ
મહેમાનગતિ કરાય સાહેબ,
બાકી બંધ દરવાજે ટકોર મારવાનો
કોઈ જ ફાયદો નથી હોતો !!
man khulla hoy tya j
mahemanagati karay saheb,
baki bandh daravaje takor maravano
koi j fayado nathi hoto !!
Life Quotes Gujarati
2 years ago
કોણ કહે છે કે NATURE
કોણ કહે છે કે NATURE
અને SIGNATURE નથી બદલાતા,
આંગળી પર વાગે તો SIGNATURE
અને હૃદય પર વાગે તો NATURE
બદલાઈ જ જતા હોય છે !!
kon kahe chhe ke nature
ane signature nathi badalata,
aangali par vage to signature
ane hraday par vage to nature
badalai j jata hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
ખોટું એટલું જ બોલવું, જેટલું
ખોટું એટલું જ બોલવું,
જેટલું સાચું લાગી શકે !!
khotu etalu j bolavu,
jetalu sachhu lagi shake !!
Life Quotes Gujarati
2 years ago
લડાઈ ઝઘડા કરી લેજો પણ
લડાઈ ઝઘડા કરી લેજો
પણ બોલવાનું બંધ ના કરતા,
કારણ કે એકવાર બોલવાનું બંધ થાય
તો કદાચ ફરીવાર શરુ જ ના થાય !!
ladai zaghada kari lejo
pan bolavanu bandh na karata,
karan ke ekavar bolavanu bandh thay
to kadach farivar sharu j na thay !!
Life Quotes Gujarati
2 years ago
વાત કરવા માટે કોઈને ક્યારેય
વાત કરવા માટે કોઈને
ક્યારેય ફોર્સ ના કરો સાહેબ,
એમની લાઈફમાં તમારું મહત્વ હશે
તો એ સામેથી મેસેજ કરશે !!
vat karava mate koine
kyarey force na karo saheb,
emani life ma tamaru mahatv hashe
to e samethi message karashe !!
Life Quotes Gujarati
2 years ago
વડીલો ગુસ્સો કરે ત્યારે જ
વડીલો ગુસ્સો
કરે ત્યારે જ સમજી જવું,
બાકી સમય થપ્પડ મારશે તો
સહન નહીં કરી શકો !!
vadilo gusso
kare tyare j samaji javu,
baki samay thappad marashe to
sahan nahi kari shako !!
Life Quotes Gujarati
2 years ago