
બધાની વાતો દિલથી લગાડશું, તો
બધાની
વાતો દિલથી લગાડશું,
તો આખી જિંદગી
રડતા જ રહીશું,
જેવા સાથે તેવા થતા
શીખી જવું જોઈએ !!
badhani
vato dil thi lagadashu,
to aakhi jindagi
radata j rahishu,
jeva sathe teva thata
shikhi javu joie !!
Life Quotes Gujarati
2 years ago
અહીંયા તો જિંદગી જીવવી એ
અહીંયા તો જિંદગી
જીવવી એ જ એક હુનર છે,
અને જે જીવતા શીખી જાય
એ જ વિનર છે !!
ahinya to jindagi
jivavi e j ek hunar chhe,
ane je jivata shikhi jay
e j vinar chhe !!
Life Quotes Gujarati
2 years ago
સારો ખરાબ એકવાર સૌનો સમય
સારો ખરાબ
એકવાર સૌનો સમય આવે છે,
હિંમત ન હારે એ જ વ્યક્તિ
અહીં તો ફાવે છે !!
saro kharab
ekavar sauno samay aave chhe,
himmat na hare e j vyakti
ahi to fave chhe !!
Life Quotes Gujarati
2 years ago
વળાંક આવે તો વળવું પડે
વળાંક આવે તો
વળવું પડે સાહેબ,
એને રસ્તો બદલ્યો
ના કહેવાય !!
valank aave to
valavu pade saheb,
ene rasto badalyo
na kahevay !!
Life Quotes Gujarati
2 years ago
સાવ સહેલાઈથી તો બદનામી પણ
સાવ સહેલાઈથી
તો બદનામી પણ નથી
મળતી સાહેબ,
એની માટે પણ પહેલા
ઈજ્જત કમાવી પડે છે !!
sav sahelaithi
to badanami pan nathi
malati saheb,
eni mate pan pahela
ijjat kamavi pade chhe !!
Life Quotes Gujarati
2 years ago
એમ કંઈ સહેલું નથી હૃદય
એમ કંઈ સહેલું નથી
હૃદય સુધી પહોચવું સાહેબ,
એના માટે પહેલા કોઈના
ગળે ઉતરવું પડે છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀
em kai sahelu nathi
raday sudhi pahochavu saheb,
ena mate pahela koina
gale utaravu pade chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
2 years ago
જિંદગી શું છે એ ખબર
જિંદગી શું છે એ
ખબર પડે તે પહેલા,
અડધી જિંદગી તો
વીતી જાય છે !!
jindagi shu chhe e
khabar pade te pahela,
adadhi jindagi to
viti jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
હસવા અને હસાવવાનો મોકો શોધતા
હસવા અને હસાવવાનો
મોકો શોધતા રહો,
નહીં તો પાછલી ઉંમરે
બગીચામાં જઈને અર્થ વગર
હસવું પડશે સાહેબ !!
hasava ane hasavavano
moko shodhata raho,
nahi to pachhali ummare
bagichama jaine arth vagar
hasavu padashe saheb !!
Life Quotes Gujarati
2 years ago
જેનો સ્વભાવ સારો હોય, એને
જેનો સ્વભાવ સારો હોય,
એને ક્યારેય પ્રભાવ પાડવાની
જરૂર ના હોય સાહેબ !!
jeno svabhav saro hoy,
ene kyarey prabhav padavani
jarur na hoy saheb !!
Life Quotes Gujarati
2 years ago
લોકો માફ તો કરી શકે
લોકો માફ
તો કરી શકે છે,
પણ બીજીવાર એવો
વિશ્વાસ ના કરી શકે !!
loko maf
to kari shake chhe,
pan bijivar evo
vishvas na kari shake !!
Life Quotes Gujarati
2 years ago