મેચ્યોર હોવું એટલે શું ? આપણી
મેચ્યોર હોવું એટલે શું ?
આપણી આંખોને કાબુમાં રાખી
બીજાની આંખો લૂછવાની !!
mature hovu etale shu?
aapani aankhone kabuma rakhi
bijani aankho luchhavani !!
Life Quotes Gujarati
3 years ago
દિલ પથ્થર જેવું રાખજો સાહેબ,
દિલ પથ્થર
જેવું રાખજો સાહેબ,
પગલે પગલે દિલ તોડવાવાળા
ઘણા બેઠા છે !!
dil paththar
jevu rakhajo saheb,
pagale pagale dil todavavala
ghana betha chhe !!
Life Quotes Gujarati
3 years ago
અમુક સારા કર્મો એવા પણ
અમુક સારા કર્મો એવા
પણ હોવા જોઈએ સાહેબ,
જેની ખબર ભગવાન સીવાય
કોઈને પણના હોય !!
amuk sara karmo eva
pan hova joie saheb,
jeni khabar bhagavan sivay
koine pan na hoy !!
Life Quotes Gujarati
3 years ago
નવરા બેસવું પણ, મનથી નબળા
નવરા બેસવું પણ,
મનથી નબળા સાથે
ના બેસવું !!
navar besavu pan,
man thi nabala sathe
na besavu !!
Life Quotes Gujarati
3 years ago
ઘણા લોકો અર્થનો અનર્થ કરી
ઘણા લોકો
અર્થનો અનર્થ કરી નાખે છે,
પાયા વગર જ ઈમારત
ચણી નાખે છે !!
ghana loko
arth no anarth kari nakhe chhe,
paya vagar j imarat
chani nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
લોકો દ્વારા ઉઠાવેલા ચાર સવાલથી
લોકો દ્વારા ઉઠાવેલા ચાર
સવાલથી હિંમત ના હારતા દોસ્તો,
કારણ કે ઘૂંટણ છોલાયા વગર તો
સાઈકલ પણ નથી આવડતી !!
loko dvara uthavela char
saval thi himmat na harata dosto,
karan ke ghuntan chholaya vagar to
saikal pan nathi aavadati !!
Life Quotes Gujarati
3 years ago
કડવા શબ્દો બોલીને કોઈની લાગણી
કડવા શબ્દો બોલીને
કોઈની લાગણી દુભાવવા કરતા
ન ફાવે એની સાથે ન બોલવું !!
kadava shabdo boline
koini lagani dubhavava karata
n fave eni sathe na bolavu !!
Life Quotes Gujarati
3 years ago
અમુકવાર Memory Clear કરી લેવી
અમુકવાર Memory
Clear કરી લેવી જોઈએ,
એ પછી Phone ની હોય
કે Life ની !!
amukavar memory
clear kari levi joie,
e pachi phone ni hoy
ke life ni !!
Life Quotes Gujarati
3 years ago
કાલ ની ચિંતા ના કરશો,
કાલ ની ચિંતા ના કરશો,
જે ભગવાને આજે સાચવી લીધા છે એ,
કાલે પણ સાચવી જ લેશે !!
kal ni chinta na karasho,
je bhagavane aaje sachavi lidha chhe e,
kale pan sachavi j leshe !!
Life Quotes Gujarati
3 years ago
એલાર્મ તો ખાલી અવાજ માટે
એલાર્મ તો ખાલી
અવાજ માટે મુકીએ છીએ,
બાકી રોજ સવારે આપણી
જવાબદારી જ આપણને
જગાડે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
elarm to khali
avaj mate mukie chhie,
baki roj savare aapani
javabadari j aapan ne
jagade chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Life Quotes Gujarati
3 years ago
