કોઈ પર એટલો પણ આધાર
કોઈ પર એટલો
પણ આધાર ના રાખો,
કે એ તમને રમત રમવાનું
રમકડું સમજે !!
koi par etalo
pan aadhar na rakho,
ke e tamane ramat ramavanu
ramakadu samaje !!
Life Quotes Gujarati
3 years ago
કામ એવું કરો કે લોકો
કામ એવું કરો કે
લોકો દંગ રહી જાય,
એવું નહીં કે લોકો
સંભળાવી જાય !!
kam evu karo ke
loko dang rahi jay,
evu nahi ke loko
sambhalavi jay !!
Life Quotes Gujarati
3 years ago
આમતો જિંદગી જીવવામાં ઘણા લોચા
આમતો જિંદગી
જીવવામાં ઘણા લોચા છે,
પણ ખુશીના કારણો ક્યાં
ઓછા છે !!
😃😃😃😃😃😃😃
amato jindagi
jivavama ghana locha chhe,
pan khushina karano kya
ochha chhe !!
😃😃😃😃😃😃😃
Life Quotes Gujarati
3 years ago
લોકો બધી વસ્તુઓની નકલ કરી
લોકો બધી વસ્તુઓની
નકલ કરી શકે છે,
પરંતુ તમારા ભાગ્યની નકલ
કોઈ નથી કરી શકતું !!
loko badhi vastuoni
nakal kari shake chhe,
parantu tamara bhagy ni nakal
koi nathi kari shakatu !!
Life Quotes Gujarati
3 years ago
જેણે પોતાનો ખરાબ સમય જોયો
જેણે પોતાનો
ખરાબ સમય જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ
ખરાબ નહીં કરી શકે !!
jene potano
kharab samay joyo chhe,
e bija sathe koi divas
kharab nahi kari shake !!
Life Quotes Gujarati
3 years ago
પડી જવાથી પતન નથી થતું,
પડી જવાથી
પતન નથી થતું,
પણ પડ્યા રહેવાથી
જરૂર થાય છે !!
padi javathi
patan nathi thatu,
pan padya rahevathi
jarur thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની મોટી સફળતા એટલે, આપણી
જિંદગીની
મોટી સફળતા એટલે,
આપણી ગેરહાજરીમાં
અપાતો આપણા માટેનો
અભિપ્રાય !!
jindagini
moti safalata etale,
aapani ger hajari ma
apato aapana mate no
abhipray !!
Life Quotes Gujarati
3 years ago
ના મળે ત્યાં કંઈ જ
ના મળે ત્યાં
કંઈ જ નથી મળતું,
ના ખભો, ના હાથ, ના
સાથ, ના સહકાર !!
na male tya
kai j nathi malatu,
na khabho, na hath, na
sath, na sahakar !!
Life Quotes Gujarati
3 years ago
અજવાળામાં તો ઘણા મળી જશે,
અજવાળામાં
તો ઘણા મળી જશે,
શોધ એની કરો જે
અંધારામાં પણ સાથ દે !!
ajavalama
to ghana mali jashe,
shodh eni karo je
andharama pan sath de !!
Life Quotes Gujarati
3 years ago
એકવાર હારી જાઓ તો ભલે
એકવાર હારી
જાઓ તો ભલે હારી જાઓ,
પણ મેદાન છોડી કોઈ દિવસ
ભાગતા નહીં સાહેબ !!
ekavar hari
jao to bhale hari jao,
pan medan chhodi koi divas
bhagata nahi saheb !!
Life Quotes Gujarati
3 years ago
