આજકાલ બધું પડીકામાં મળે છે,
આજકાલ બધું
પડીકામાં મળે છે,
બસ આ લાગણીનું
પેકિંગ જ બાકી છે !!
aajakal badhu
padikama male chhe,
bas laganinu
packing j baki chhe !!
Life Quotes Gujarati
3 years ago
દુર જવું હોય તો જતા
દુર જવું
હોય તો જતા રહેજો,
પણ હા દુર જતા પહેલા એ
જરૂર વિચારજો કે નજીક
કેમ આવ્યા હતા !!
dur javu
hoy to jata rahejo,
pan ha dur jata pahela e
jarur vicharajo ke najik
kem aavya hata !!
Life Quotes Gujarati
3 years ago
પોતાની રીતે જ ISOLATED થઇ
પોતાની રીતે જ
ISOLATED થઇ જાઓ,
પછી અફસોસ ના થાય કે
I SO LATE !!
potani rite j
isolated thai jao,
pachhi afasos na thay ke
i so late !!
Life Quotes Gujarati
3 years ago
અમુક ગીતો હોય જ છે
અમુક ગીતો
હોય જ છે એવા,
જેને સાંભળીએ તો કાં તો
બધું ભુલાવી દે કાં તો બધું
ભૂલેલું યાદ અપાવી દે !!
amuk gito
hoy j chhe eva,
jene sambhalie to ka to
badhu bhulavi de ka to badhu
bhulelu yad apavi de !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ પર એટલો પણ આધાર
કોઈ પર એટલો
પણ આધાર ના રાખો,
કે એ તમને રમત રમવાનું
રમકડું સમજે !!
koi par etalo
pan aadhar na rakho,
ke e tamane ramat ramavanu
ramakadu samaje !!
Life Quotes Gujarati
3 years ago
કામ એવું કરો કે લોકો
કામ એવું કરો કે
લોકો દંગ રહી જાય,
એવું નહીં કે લોકો
સંભળાવી જાય !!
kam evu karo ke
loko dang rahi jay,
evu nahi ke loko
sambhalavi jay !!
Life Quotes Gujarati
3 years ago
આમતો જિંદગી જીવવામાં ઘણા લોચા
આમતો જિંદગી
જીવવામાં ઘણા લોચા છે,
પણ ખુશીના કારણો ક્યાં
ઓછા છે !!
😃😃😃😃😃😃😃
amato jindagi
jivavama ghana locha chhe,
pan khushina karano kya
ochha chhe !!
😃😃😃😃😃😃😃
Life Quotes Gujarati
3 years ago
લોકો બધી વસ્તુઓની નકલ કરી
લોકો બધી વસ્તુઓની
નકલ કરી શકે છે,
પરંતુ તમારા ભાગ્યની નકલ
કોઈ નથી કરી શકતું !!
loko badhi vastuoni
nakal kari shake chhe,
parantu tamara bhagy ni nakal
koi nathi kari shakatu !!
Life Quotes Gujarati
3 years ago
જેણે પોતાનો ખરાબ સમય જોયો
જેણે પોતાનો
ખરાબ સમય જોયો છે,
એ બીજા સાથે કોઈ દિવસ
ખરાબ નહીં કરી શકે !!
jene potano
kharab samay joyo chhe,
e bija sathe koi divas
kharab nahi kari shake !!
Life Quotes Gujarati
3 years ago
પડી જવાથી પતન નથી થતું,
પડી જવાથી
પતન નથી થતું,
પણ પડ્યા રહેવાથી
જરૂર થાય છે !!
padi javathi
patan nathi thatu,
pan padya rahevathi
jarur thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
