તમે હિંમત ના હારતા સાહેબ,
તમે હિંમત
ના હારતા સાહેબ,
કેમ કે કચરાની પણ જગ્યા
બદલાય છે તો આપણે
તો માણસ છીએ !!
tame himmat
na harata saheb,
kem ke kacharani pan jagya
badalay chhe to aapane
to manas chhie !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલો કરવામાં પસાર થયેલું જીવન,
ભૂલો કરવામાં
પસાર થયેલું જીવન,
કંઈ કર્યા વગર પસાર કરેલા
જીવનથી વધુ સારું છે !!
bhulo karavama
pasar thayelu jivan,
kai karya vagar pasar karela
jivan thi vadhu saru chhe !!
Life Quotes Gujarati
3 years ago
એમ કંઈ સહેલું નથી હૃદય
એમ કંઈ સહેલું નથી
હૃદય સુધી પહોંચવું,
એના માટે પહેલા કોઈના
ગળે ઉતરવું પડે છે !!
em kai sahelu nathi
raday sudhi pahonchavu,
ena mate pahela koina
gale utaravu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસની સૌથી મોટી તકલીફ એ
માણસની સૌથી
મોટી તકલીફ એ છે,
કે એને તરત, સરસ અને
મફત આ બધું એક સાથે
જ જોઈતું હોય છે !!
manas ni sauthi
moti takalif e chhe,
ke ene tarat, saras ane
mafat aa badhu ek sathe
j joitu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે છોકરી નાની નાની વાતમાં
જે છોકરી નાની નાની
વાતમાં રડવા લાગતી હોય,
એ કમજોર નહીં પણ દિલની
ભોળી હોય છે સાહેબ !!
je chhokari nani nani
vat ma radava lagati hoy,
e kamajor nahi pan dil ni
bholi hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
મનમાં ભરીને જીવવું એના કરતા,
મનમાં ભરીને
જીવવું એના કરતા,
મન ભરીને જીવવું એ
જ સાચું જીવન છે !!
man ma bharine
jivavu ena karata,
man bharine jivavu e
j sachu jivan chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે કરી શકે છે તે
જે કરી શકે છે તે કરે છે,
અને જે નથી કરી શકતા એ
શિખામણ આપે છે !!
je kari shake chhe te kare chhe,
ane je nathi kari shakata e
shikhaman aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં માત્ર ખુશનસીબ એ
આ દુનિયામાં
માત્ર ખુશનસીબ એ જ છે,
જે પોતાના નસીબથી ખુશ છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁
aa duniyama
matr khushanasib e j chhe,
je potana nasib thi khush chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
જો તમને "બધું" ચાલે, તો
જો તમને "બધું" ચાલે,
તો તમે "બધે" ચાલો !!
🌸🌸🌸🌸🌸🌸
jo tamane"badhu" chale,
to tame"badhe" chalo !!
🌸🌸🌸🌸🌸🌸
Life Quotes Gujarati
3 years ago
દરેક "માં" ના મનમાં પોતાનો
દરેક "માં" ના
મનમાં પોતાનો દીકરો
કાનુડો જ હોય છે,
બસ ફરક એટલો છે
સાહેબ દીકરો કાનુડો
નથી બની શકતો !!
darek"ma" na
man ma potano dikaro
kanudo j hoy chhe,
bas farak etalo chhe
saheb dikaro kanudo
nathi bani shakato !!
Life Quotes Gujarati
3 years ago
