જીવનમાં જે સત્ય ભૂખ્યું પેટ
જીવનમાં જે
સત્ય ભૂખ્યું પેટ અને
ખાલી ખિસ્સું શીખવે છે,
તે સત્ય કોઈ શિક્ષક પણ
ના શીખવી શકે !!
jivan ma je
saty bhukhyu pet ane
khali khissu shikhave chhe,
te saty koi shikshak pan
na shikhavi shake !!
Life Quotes Gujarati
3 years ago
જો કોઈ તમારો Message જોઇને,
જો કોઈ તમારો
Message જોઇને,
Direct Typing ચાલુ કરી દે છે,
તો સમજી લો એ વ્યક્તિની
Life માં તમે બહુ Special
Person છો !!
jo koi tamaro
message joine,
direct typing chalu kari de chhe,
to samaji lo e vyaktini
life ma tame bahu spechial
person chho !!
Life Quotes Gujarati
3 years ago
રુદ્રાક્ષ હોય કે માણસ, બહુ
રુદ્રાક્ષ હોય કે માણસ,
બહુ મુશ્કેલીથી મળે છે
એકમુખી !!
rudraksh hoy ke manas,
bahu muskelithi male chhe
ekamukhi !!
Life Quotes Gujarati
3 years ago
ચાલો એક નવા સંબંધની શરૂઆત
ચાલો એક નવા
સંબંધની શરૂઆત કરીએ,
ભૂલ ગમે તેની હોય એને સાથે
મળીને ઠીક કરીએ !!
chalo ek nava
sambandh ni sharuat karie,
bhul game teni hoy ene sathe
maline thik karie !!
Life Quotes Gujarati
3 years ago
જીદ તમારી આપોઆપ ઓછી થતી
જીદ તમારી આપોઆપ
ઓછી થતી જણાશે,
જેમ જેમ જવાબદારી તમારા
જીવનમાં દાખલ થતી જણાશે !!
jid tamari aapo aap
ochhi thati janashe,
jem jem javabadari tamara
jivan ma dakhal thati janashe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની સાથે ખોટું કર્યા પછી,
કોઈની સાથે
ખોટું કર્યા પછી,
પોતાના વારાની રાહ
જરૂર જોજો !!
koini sathe
khotu karya pachhi,
potana varani rah
jarur jojo !!
Life Quotes Gujarati
3 years ago
ના રંગ જોશે ના કદ
ના રંગ
જોશે ના કદ જોશે,
આ કાળા માથાનો માનવી
તો સમય સાથે બસ તમારી
હૈસિયત જોશે !!
na rang
joshe na kad joshe,
kala mathano manavi
to samay sathe bas tamari
haisiyat joshe !!
Life Quotes Gujarati
3 years ago
બ્લોક નહીં ઇગ્નોર કરતા શીખો,
બ્લોક નહીં
ઇગ્નોર કરતા શીખો,
બાકી તમારી કામયાબી કઈ
રીતે જોઈ શકશે એ !!
block nahi
ignore karata shikho,
baki tamari kamayabi kai
rite joi shakashe e !!
Life Quotes Gujarati
3 years ago
સમય કોઈનો પણ એક જેવો
સમય કોઈનો પણ
એક જેવો નથી રહેતો,
એમને પણ રડવું પડે છે
જે બીજાને રડાવે છે !!
samay koino pan
ek jevo nathi raheto,
emane pan radavu pade chhe
je bijane radave chhe !!
Life Quotes Gujarati
3 years ago
સાચા સમય પર પીવાઈ ગયેલો
સાચા સમય પર
પીવાઈ ગયેલો કડવો ઘૂંટડો,
ખરેખર આખી જિંદગીને મીઠી
કરી આપે છે !!
sacha samay par
pivai gayelo kadavo ghuntado,
kharekhar aakhi jindagine mithi
kari aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
