ક્યારેક કેટલાક સમયને થાપ આપે
ક્યારેક કેટલાક
સમયને થાપ આપે છે,
તો ક્યારેક સમય કેટલાકને
થાપ આપે છે !!
kyarek ketalak
samay ne thap aape chhe,
to kyarek samay ketalak ne
thap aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
હજાર લોકોને સમજાવવા કરતા, પોતે
હજાર લોકોને
સમજાવવા કરતા,
પોતે સમજી જવામાં
મજા છે !!
hajar lokone
samajavava karata,
pote samaji javama
maja chhe !!
Life Quotes Gujarati
3 years ago
કામ તો પડવા દો એમને,
કામ તો
પડવા દો એમને,
લોકો ગુલાબ જાંબુ જેવા
મીઠા થઈ જશે !!
kam to
padava do emane,
loko gulab jambu jeva
mitha thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
જેનો સ્વભાવ સારો હોય ને
જેનો સ્વભાવ
સારો હોય ને સાહેબ,
તેને ક્યારેય પ્રભાવ પાડવાની
જરૂર ના હોય !!
jeno svabhav
saro hoy ne saheb,
tene kyarey prabhav padavani
jarur na hoy !!
Life Quotes Gujarati
3 years ago
સાચા રસ્તે ચાલવાનો લાભ એ
સાચા રસ્તે
ચાલવાનો લાભ એ મળ્યો,
કે આખા રસ્તે ભીડ જોવા
ના મળી.
sach raste
chalavano labh e malyo,
ke aakha raste bhid jova
na mali.
Life Quotes Gujarati
3 years ago
માણસની કિંમત બે વખત જ
માણસની કિંમત
બે વખત જ થાય છે,
ગરજ હોય ત્યારે અને
ગેરહાજર હોય ત્યારે !!
manas ni kimmat
be vakhat j thay chhe,
garaj hoy tyare ane
gerahajar hoy tyare !!
Life Quotes Gujarati
3 years ago
માણસ એટલો શક્તિશાળી નથી કે
માણસ એટલો
શક્તિશાળી નથી કે
તે પોતાને ઘડી શકે,
છેવટે તો પરિસ્થિતિઓ
જ તેને ઘડતી હોય છે !!
manas etalo
shaktishali nathi ke
te potane ghadi shake,
chhevate to paristhitio
j tene ghadati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવન એક પરિશ્રમ છે અને
જીવન એક પરિશ્રમ છે
અને મોત એક વિશ્રામ છે,
જ્યાં સુધી જીવન છે ત્યાં
સુધી મહેનત કરતા રહો !!
jivan ek parisram chhe
ane mot ek visram chhe,
jya sudhi jivan chhe tya
sudhi mahenat karata raho !!
Life Quotes Gujarati
3 years ago
મજાક મસ્તી તો જીવનમાં ઓક્સીજનનું
મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સીજનનું કામ કરે છે સાહેબ,
બાકી તો માણસ અહી પળે પળ
ગૂંગળાઈ ને મરે છે !!
majak masti to jivan ma
oxygen nu kam kare chhe saheb,
baki to manas ahi pale pal
gungalai ne mare chhe !!
Life Quotes Gujarati
3 years ago
વાત જ્યારે આપણી ઈજ્જત પર
વાત જ્યારે આપણી
ઈજ્જત પર આવી જાય,
ત્યારે મોહબ્બત પણ
છોડી દેવી જોઈએ !!
vat jyare aapani
ijjat par aavi jay,
tyare mohabbat pan
chhodi devi joie !!
Life Quotes Gujarati
3 years ago
