અગર કોઈ તમારા પર મરે
અગર કોઈ
તમારા પર મરે છે,
તો એને જીવિત રાખવાનું
કામ તમારું છે !!
agar koi
tamara par mare chhe,
to ene jivit rakhavanu
kam tamaru chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈક અનુભવી પાસેથી શીખીને સારું
કોઈક અનુભવી પાસેથી
શીખીને સારું જીવી લેવું,
બધી આપણને જ ખબર પડતી
હોય એવું અભિમાન ના કરવું !!
koik anubhavi pasethi
shikhine saru jivi levu,
badhi aapan ne j khabar padati
hoy evu abhiman na karavu !!
Life Quotes Gujarati
3 years ago
સ્કુલ કોલેજના Topper પણ, જિંદગીની
સ્કુલ કોલેજના
Topper પણ,
જિંદગીની Exam માં
Fail થઇ જાય છે !!
school college na
topper pan,
jindagini exam ma
fail thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભલે બધી છોકરીઓને બહેન ના
ભલે બધી છોકરીઓને
બહેન ના બનાવી શકાય,
પણ બહેન જેવી #Respect
તો આપી શકાય ને !!
bhale badhi chhokarione
bahen na banavi shakay,
pan bahen jevi #respect
to aapi shakay ne !!
Life Quotes Gujarati
3 years ago
તારી યાદોમાં જ જોને 2022
તારી યાદોમાં જ
જોને 2022 પૂરું થઇ ગયું,
અને તારી ખ્વાહીશોમાં જ
2023 શરુ થઇ જશે !!
tari yadoma j
jone 2022 puru thai gayu,
ane tari khvahishoma j
2023 sharu thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
જે મારી જિંદગી છે, એ
જે મારી જિંદગી છે,
એ જ જિંદગીમાં નથી !!
je mari jindagi chhe,
e j jindagima nathi !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસ પોતાના પર કરશો તો
વિશ્વાસ પોતાના પર
કરશો તો તાકાત બનશે,
અને બીજા પર કરશો તો
કમજોરી બનશે સાહેબ !!
vishvas potana par
karasho to takat banashe,
ane bija par karasho to
kamajori banashe saheb !!
Life Quotes Gujarati
3 years ago
બહારથી દેખાય એ તો ફક્ત
બહારથી દેખાય
એ તો ફક્ત ઝલક હોય છે,
પણ અંદરથી દરેક વ્યક્તિ
અલગ હોય છે !!
bahar thi dekhay
e to fakt zalak hoy chhe,
pan andar thi darek vyakti
alag hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમારું મૌન ના સમજી શકે
તમારું મૌન ના
સમજી શકે એ વ્યક્તિ,
કદાચ તમારા શબ્દોને
પણ નહીં સમજે !!
tamaru maun na
samaji shake e vyakti,
kadach tamara shabdone
pan nahi samaje !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ વ્યક્તિમાં એટલા પણ ખોવાઈ
કોઈ વ્યક્તિમાં
એટલા પણ ખોવાઈ ના જતા,
કે સમય આવતા એ વ્યક્તિ
જ ખોવાઈ જાય !!
koi vyaktima
etala pan khovai na jata,
ke samay aavata e vyakti
j khovai jay !!
Life Quotes Gujarati
3 years ago
