તલાશી લઇ લો ખેડૂતની, ખિસ્સામાં
તલાશી લઇ લો ખેડૂતની,
ખિસ્સામાં ભીના રૂમાલ સિવાય
કંઈ મળે તો આ જિંદગી તમારી !!
talashi lai lo khedut ni,
khissama bhina rumal sivay
kai male to aa jindagi tamari !!
Life Quotes Gujarati
3 years ago
જે દગો આપી ગયા એની
જે દગો આપી ગયા એની
યાદોમાં મરવું એના કરતા,
જે સાથે છે એની સાથે
ખુશીથી જીવી લેવું જોઈએ !!
je dago aapi gaya eni
yadoma maravu ena karata,
je sathe chhe eni sathe
khushithi jivi levu joie !!
Life Quotes Gujarati
3 years ago
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,
ચુપ રહેવાની
આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને વધારે બોલવાની
તાકાત આપે છે !!
cup rahevani
aadat kyarek kyarek,
samevalane vadhare bolavani
takat aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
જોડીઓ ભલે ઉપરવાળો બનાવતો હોય,
જોડીઓ ભલે
ઉપરવાળો બનાવતો હોય,
બગડતા તો નીચે વાળા
જ હોય છે !!
jodio bhale
uparavalo banavato hoy,
bagadata to niche vala
j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
થોડી વાતમાં મતલબ બદલાઈ જાય
થોડી વાતમાં
મતલબ બદલાઈ જાય છે,
આંગળી ઉઠે તો અવગુણ
અને અંગુઠો ઉઠે તો વખાણ
થઇ જાય છે !!
thodi vat ma
matalab badalai jay chhe,
aangali uthe to avagun
ane angutho uthe to vakhan
thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
થોડું સંભાળીને રહેજો સાહેબ, ખાલી
થોડું સંભાળીને રહેજો સાહેબ,
ખાલી સિક્કાને જ નહીં વ્યક્તિને
પણ બે બાજુઓ હોય છે !!
thodu sambhaline rahejo saheb,
khali sikkane j nahi vyaktine
pan be bajuo hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે તમારા છે એ તમારા
જે તમારા છે એ
તમારા જ રહેવાના છે,
ભલે એ ગમે ત્યાં જાય ગમે
એટલી હદ સુધી જાય !!
je tamara chhe e
tamara j rahevana chhe,
bhale e game tya jay game
etali had sudhi jay !!
Life Quotes Gujarati
3 years ago
જેટલા ઓછા લોકોને પોતાના માનશો,
જેટલા ઓછા
લોકોને પોતાના માનશો,
એટલા વધારે ખુશ રહેશો !!
jetala ochha
lokone potana manasho,
etala vadhare khush rahesho !!
Life Quotes Gujarati
3 years ago
પરિસ્થિતિ એક જ હશે સાહેબ,
પરિસ્થિતિ
એક જ હશે સાહેબ,
પણ નિષ્ફળ માણસો પાસે
કારણો હશે અને સફળ
માણસો પાસે તારણો !!
paristhiti
ek j hashe saheb,
pan nishfal manaso pase
karano hashe ane safal
manaso pase tarano !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની એટલી નજીક પણ ના
કોઈની એટલી
નજીક પણ ના જશો,
કે એ તમારી કદર કરવાનું
જ ભૂલી જાય !!
koini etali
najik pan na jasho,
ke e tamari kadar karavanu
j bhuli jay !!
Life Quotes Gujarati
3 years ago
