જીવ બચાવે છે જે દવા
જીવ બચાવે છે જે દવા
એ ડિસ્કાઉન્ટમાં જોઈએ છે,
અને જીવ લે છે જે દારૂ એ
કોઈપણ કિંમતમાં જોઈએ છે !!
jiv bachave chhe je dava
e discount ma joie chhe,
ane jiv le chhe je daru e
koipan kimmat ma joie chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણુબધું એવું હતું જીવનમાં જે
ઘણુબધું એવું હતું
જીવનમાં જે જતું કર્યું,
પછી ખબર પડી કે જે જતું
કર્યું એ જ જીવન હતું !!
ghanubadhu evu hatu
jivan ma je jatu karyu,
pachhi khabar padi ke je jatu
karyu e j jivan hatu !!
Life Quotes Gujarati
3 years ago
ખુશીઓનું કોઈ માપ નથી હોતું,
ખુશીઓનું
કોઈ માપ નથી હોતું,
ઘણી વખત પાંચ સેકંડ હાથ
પર બેઠેલું પતંગિયું દિલમાં
રંગો ભરી જાય છે !!
khushionu
koi map nathi hotu,
ghani vakhat panch second hath
par bethelu patangiyu dil ma
rango bhari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
અસત્યને ઉજાગરા હોય, સત્યને તો
અસત્યને
ઉજાગરા હોય,
સત્યને તો મીઠી
નીંદર જ આવે !!
asaty ne
ujagara hoy,
saty ne to mithi
nindar j aave !!
Life Quotes Gujarati
3 years ago
રોજ સવારે ઉઠાય તો છે,
રોજ સવારે
ઉઠાય તો છે,
પણ જગાતું નથી !!
roj savare
uthay to chhe,
pan jagatu nathi !!
Life Quotes Gujarati
3 years ago
ફરિયાદ તો એને પણ છે
ફરિયાદ તો
એને પણ છે જિંદગીથી,
જિંદગીએ જેને બધું જ
આપ્યું છે !!
fariyad to
ene pan chhe jindagithi,
jindagie jene badhu j
aapyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
ન રાખ આશ તું વધુ
ન રાખ આશ તું
વધુ પડતી એમની હવે,
સાંભળ્યું છે કે વધુ પડતી
મીઠાશ ઝેર બની જાય છે !!
n rakh aash tu
vadhu padati emani have,
sambhalyu chhe ke vadhu padati
mithash zer bani jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
વાતોમાં જ દુનિયાદારી સારી લાગે
વાતોમાં જ
દુનિયાદારી સારી લાગે છે,
જયારે પોતાના પર આવે
ત્યારે માણસ સ્વાર્થી બની
જતો હોય છે !!
vatoma j
duniyadari sari lage chhe,
jayare potana par aave
tyare manas svarthi bani
jato hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
રાજાની જેમ રાજ કરવું હોય,
રાજાની જેમ રાજ કરવું હોય,
તો પહેલા ગુલામની જેમ મહેનત
કરવી પડશે !!
rajani jem raj karavu hoy,
to pahela gulam ni jem mahenat
karavi padashe !!
Life Quotes Gujarati
3 years ago
કડવું છે પણ સત્ય છે
કડવું છે
પણ સત્ય છે સાહેબ,
સ્ત્રી જો સહન કરવાનું છોડી દે
તો દુનિયામાં 90% પરિવાર
બરબાદ થઇ જાય !!
kadavu chhe
pan saty chhe saheb,
stri jo sahan karavanu chhodi de
to duniyama 90% parivar
barabad thai jay !!
Life Quotes Gujarati
3 years ago
