મેચ્યોરીટી એટલે, તમારી પાસે બદલો
મેચ્યોરીટી એટલે,
તમારી પાસે બદલો
લેવાની તાકાત હોવા
છતાં તમે જતું કરો !!
maturity etale,
tamari pase badalo
levani takat hova
chhata tame jatu karo !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી તો છે ચકડોળનો એક
જિંદગી તો છે
ચકડોળનો એક ફેરો,
આપણને તો જ્યાં મન
મળે ત્યાં મેળો !!
jindagi to chhe
chakadol no ek fero,
aapan ne to jya man
male tya melo !!
Life Quotes Gujarati
3 years ago
ઘર એટલે એક એવી પરિચિત
ઘર એટલે એક
એવી પરિચિત જગ્યા,
કે જ્યાં અંધારું પણ
ઓળખીતું લાગે !!
ghar etale ek
evi parichit jagya,
ke jya andharu pan
olakhitu lage !!
Life Quotes Gujarati
3 years ago
ગુસ્સો આવે તો કાલ પર
ગુસ્સો આવે
તો કાલ પર રાખજો,
પણ પ્રેમ આવે તો
ઠાલવી જ દેજો,
કાલનો વળી શું ભરોસો !!
gusso aave
to kal par rakhajo,
pan prem aave to
thalavi j dejo,
kalano vali shu bharoso !!
Life Quotes Gujarati
3 years ago
આજના માણસને ના કાયદો પસંદ
આજના માણસને
ના કાયદો પસંદ છે,
ના વાયદો પસંદ છે,
બસ માત્ર ને માત્ર
ફાયદો પસંદ છે !!
aajana manas ne
na kayado pasand chhe,
na vayado pasand chhe,
bas matr ne matr
fayado pasand chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભગવાન બધી રીતે આપણી પરીક્ષા
ભગવાન બધી રીતે
આપણી પરીક્ષા લેતા હોય છે,
દઈને પણ અને લઈને પણ !!
bhagavan badhi rite
aapani pariksha leta hoy chhe,
daine pan ane laine pan !!
Life Quotes Gujarati
3 years ago
ખોટા રસ્તે આવેલો રૂપિયો, માણસને
ખોટા રસ્તે
આવેલો રૂપિયો,
માણસને #રિચ નહીં
નીચ બનાવે છે !!
khota raste
aavelo rupiyo,
manas ne #rich nahi
nich banave chhe !!
Life Quotes Gujarati
3 years ago
એટલા પણ સારા ના બનો,
એટલા પણ
સારા ના બનો,
કે લોકોને ખરાબ
લાગવા માંડો !!
etala pan
sara na bano,
ke lokone kharab
lagava mando !!
Life Quotes Gujarati
3 years ago
ભણેલા પાસે બેસીને ડિપ્રેશનમાં આવવા
ભણેલા પાસે બેસીને
ડિપ્રેશનમાં આવવા કરતા,
અભણ પાસે બેસીને ગપાટા
મારવા સારા !!
bhanela pase besine
depression ma aavava karata,
abhan pase besine gapata
marava sara !!
Life Quotes Gujarati
3 years ago
કહી દીધું છે મનને માની
કહી દીધું છે
મનને માની જવાનું,
જીદ મૂકી ખોટી ક્યારેક
હારી જવાનું !!
kahi didhu chhe
man ne mani javanu,
jid muki khoti kyarek
hari javanu !!
Life Quotes Gujarati
3 years ago
