Shala Rojmel
દોષ ન દો લોકોને તમને

દોષ ન દો લોકોને
તમને નિરાશ કરવા બદલ,
દોષ દો તમારી જાતને વધુ
પડતી અપેક્ષા રાખવા બદલ !!

dosh na do lokone
tam ne nirash karava badal,
dosh do tamari jat ne vadhu
padati apeksha rakhava badal !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગીમાં જમાવટ કરો દોસ્તો, બાકી

જિંદગીમાં
જમાવટ કરો દોસ્તો,
બાકી બનાવટ તો આખી
દુનિયા કરે છે !!

jindagima
jamavat karo dosto,
baki banavat to aakhi
duniya kare chhe !!

Life Quotes Gujarati

3 years ago

હે પ્રભુ ! ઈચ્છામૃત્યુ ના આપે

હે પ્રભુ ! ઈચ્છામૃત્યુ
ના આપે તો કંઈ નહીં,
બની શકે તો મારી
ઈચ્છાઓને મૃત્યુ આપજે !!

he prabhu ! ichchamrutyu
na aape to kai nahi,
bani shake to mari
ichchaone mrutyu aapaje !!

Life Quotes Gujarati

3 years ago

તમે ના બોલો સાહેબ, તમારા

તમે ના
બોલો સાહેબ,
તમારા કામને
બોલવા દો !!

tame na
bolo saheb,
tamara kam ne
bolava do !!

Life Quotes Gujarati

3 years ago

મેચ્યોરીટી એટલે, તમારી પાસે બદલો

મેચ્યોરીટી એટલે,
તમારી પાસે બદલો
લેવાની તાકાત હોવા
છતાં તમે જતું કરો !!

maturity etale,
tamari pase badalo
levani takat hova
chhata tame jatu karo !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગી તો છે ચકડોળનો એક

જિંદગી તો છે
ચકડોળનો એક ફેરો,
આપણને તો જ્યાં મન
મળે ત્યાં મેળો !!

jindagi to chhe
chakadol no ek fero,
aapan ne to jya man
male tya melo !!

Life Quotes Gujarati

3 years ago

ઘર એટલે એક એવી પરિચિત

ઘર એટલે એક
એવી પરિચિત જગ્યા,
કે જ્યાં અંધારું પણ
ઓળખીતું લાગે !!

ghar etale ek
evi parichit jagya,
ke jya andharu pan
olakhitu lage !!

Life Quotes Gujarati

3 years ago

ગુસ્સો આવે તો કાલ પર

ગુસ્સો આવે
તો કાલ પર રાખજો,
પણ પ્રેમ આવે તો
ઠાલવી જ દેજો,
કાલનો વળી શું ભરોસો !!

gusso aave
to kal par rakhajo,
pan prem aave to
thalavi j dejo,
kalano vali shu bharoso !!

Life Quotes Gujarati

3 years ago

આજના માણસને ના કાયદો પસંદ

આજના માણસને
ના કાયદો પસંદ છે,
ના વાયદો પસંદ છે,
બસ માત્ર ને માત્ર
ફાયદો પસંદ છે !!

aajana manas ne
na kayado pasand chhe,
na vayado pasand chhe,
bas matr ne matr
fayado pasand chhe !!

Life Quotes Gujarati

3 years ago

ભગવાન બધી રીતે આપણી પરીક્ષા

ભગવાન બધી રીતે
આપણી પરીક્ષા લેતા હોય છે,
દઈને પણ અને લઈને પણ !!

bhagavan badhi rite
aapani pariksha leta hoy chhe,
daine pan ane laine pan !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.