Shala Rojmel
બધા લોકો પોતાની જિંદગીમાં હીરો

બધા લોકો પોતાની
જિંદગીમાં હીરો જ હોય છે,
બસ ઘણા લોકોની ફિલ્મ જ
રીલીઝ નથી થતી !!

badha loko potani
jindagima hiro j hoy chhe,
bas ghana lokoni film j
releage nathi thati !!

Life Quotes Gujarati

3 years ago

આજના સમયમાં એ કરો જે

આજના સમયમાં
એ કરો જે તમારું દિલ કહે,
પણ તમારા મગજને સાથે
જરૂર રાખજો !!

ajana samay ma
e karo je tamaru dil kahe,
pan tamara magaj ne sathe
jarur rakhajo !!

Life Quotes Gujarati

3 years ago

લોકો ત્યારે જ તમારી ઈજ્જત

લોકો ત્યારે જ
તમારી ઈજ્જત કરે છે,
જયારે તમે એને ઇગ્નોર
કરતા શીખી જાઓ !!

loko tyare j
tamari ijjat kare chhe,
jayare tame ene ignore
karata shikhi jao !!

Life Quotes Gujarati

3 years ago

જવાબ ના મળવો એ પણ,

જવાબ ના મળવો એ પણ,
એક જવાબ જ છે !!

javab na malavo e pan,
ek javab j chhe !!

Life Quotes Gujarati

3 years ago

સામેવાળી વ્યક્તિ જરા વધુ પડતી

સામેવાળી વ્યક્તિ
જરા વધુ પડતી ભોળી હતી,
એટલે જ તમે ચતુર કહેવાયા
એ વાત ભૂલતા નહીં !!

samevali vyakti
jara vadhu padati bholi hati,
etale j tame chatur kahevaya
e vat bhulata nahi !!

Life Quotes Gujarati

3 years ago

જયારે કોઈ સાથ ના આપે

જયારે કોઈ સાથ ના આપે
ત્યારે અરીસા સામે ઉભું રહેવાનું,
અને કહેવાનું કે ચિંતા ના કર
આપણે ફોડી લઈશું !!

jayare koi sath na aape
tyare arisa same ubhu rahevanu,
ane kahevanu ke chinta na kar
aapane fodi laishu !!

Life Quotes Gujarati

3 years ago

જે વ્યક્તિની લાઈફમાં આપણા જેવા

જે વ્યક્તિની
લાઈફમાં આપણા જેવા
1000 વ્યક્તિ હોય,
એ વ્યક્તિથી 1000 કદમ
દુર જ રહેવું !!

je vyaktini
life ma aapana jeva
1000 vyakti hoy,
e vyaktithi 1000 kadam
dur j rahevu !!

Life Quotes Gujarati

3 years ago

જેના માટે તમે આખી દુનિયા

જેના માટે તમે આખી
દુનિયા ignore કરશો,
એક દિવસ એ જ તમને
ignore કરશે !!

jena mate tame aakhi
duniya ignore karasho,
ek divas e j tamane
ignore karashe !!

Life Quotes Gujarati

3 years ago

વાત ખાલી ઘર બદલવાની નથી,

વાત ખાલી
ઘર બદલવાની નથી,
છોકરીઓની આખી જિંદગી
બદલાઈ જાય છે !!

vat khali
ghar badalavani nathi,
chhokarioni aakhi jindagi
badalai jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

Girls ને Impress કરતા ભલે

Girls ને Impress કરતા
ભલે તમને ના આવડતું હોય,
પણ Respect કરતા આવડશે
તો Impress કરવાની
જરૂર નહીં પડે !!

girls ne impress karata
bhale tamane na aavadatu hoy,
pan respect karata aavadashe
to impress karavani
jarur nahi pade !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.