બધાની મંજિલ મોત છે, એટલે
બધાની મંજિલ મોત છે,
એટલે સફરની મજા લઇ લો !!
badhani manjil mot chhe,
etale safar ni maja lai lo !!
Life Quotes Gujarati
3 years ago
ભલે સાદગીનો જમાનો નથી, પણ
ભલે સાદગીનો
જમાનો નથી,
પણ સાદગી જેવું
બીજું કંઈ નથી !!
bhale sadagino
jamano nathi,
pan sadagi jevu
biju kai nathi !!
Life Quotes Gujarati
3 years ago
એ લોકો પાછળ સમય બગાડવાનું
એ લોકો પાછળ
સમય બગાડવાનું છોડી દો,
જેને તમારી કદર ના હોય !!
e loko pachhal
samay bagadavanu chhodi do,
jene tamari kadar na hoy !!
Life Quotes Gujarati
3 years ago
ક્યાંક હસી જવાથી અને ક્યાંક
ક્યાંક હસી જવાથી
અને ક્યાંક હટી જવાથી,
ઘણી સમસ્યાઓનો અંત
આવી જાય છે !!
kyank hasi javathi
ane kyank hati javathi,
ghani samasyaono ant
aavi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
પાવર બાપના કમાયેલા રૂપિયાનો નહીં,
પાવર બાપના
કમાયેલા રૂપિયાનો નહીં,
પોતે કમાયેલી પાવલીનો કરાય !!
power bap na
kamayela rupiyano nahi,
pote kamayeli pavalino karay !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના વિરોધમાં જયારે બોલવામાં આવે
પોતાના વિરોધમાં
જયારે બોલવામાં આવે ત્યારે
શાંતિથી સાંભળી લેવાનું,
વિશ્વાસ રાખજો સાહેબ સમય ખુબ
સારો જવાબ આપી દે છે !!
potana virodh ma
jayare bolavam aave tyare
shantithi sambhali levanu,
vishvas rakhajo saheb samay khub
saro javab aapi de chhe !!
Life Quotes Gujarati
3 years ago
ટીકા કરવાથી કે બદલો લેવાથી
ટીકા કરવાથી કે બદલો
લેવાથી મજા નહીં આવે,
સાચી મજા ત્યારે આવે જયારે
આપણી આવનારી પેઢી પૂછે
કે પાકિસ્તાન ક્યાં હતું !!
tik karavathi ke badalo
levathi maja nahi aave,
sachi maja tyare aave jayare
aapani aavanari pedhi puchhe
ke pakistan kya hatu !!
Life Quotes Gujarati
3 years ago
કોઇપણ પ્રકારની પહેલ કરનારે બીજાની
કોઇપણ પ્રકારની પહેલ
કરનારે બીજાની દ્રષ્ટિમાં,
મુર્ખ બનવા તૈયાર
રહેવું જોઈએ !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
koipan prakar ni pahel
karanare bijani drashtima,
murkh banava taiyar
rahevu joie !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની બસ એક જ વ્યથા
જિંદગીની બસ
એક જ વ્યથા છે,
અહીં વાતે-વાતે પ્રથા છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jindagini bas
ek j vyatha chhe,
ahi vate-vate pratha chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
નિસરણી સમજીને ચડતા રહ્યાં આ
નિસરણી સમજીને
ચડતા રહ્યાં આ જિંદગીને,
થાકી ગયા અને આડી કરીને
જોયું તો નનામી થઇ ગઈ !!
nisarani samajine
chadata rahya jindagine,
thaki gaya ane aadi karine
joyu to nanami thai gai !!
Life Quotes Gujarati
3 years ago
