એ લોકોની કદર કરવામાં મોડું
એ લોકોની કદર
કરવામાં મોડું ના કરશો,
જે જિંદગીના દરેક મોડ પર
તમારો સાથ આપે છે !!
e lokoni kadar
karavama modu na karasho,
je jindagina darek mod par
tamaro sath aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઈશ્વરના ભરોસે રહેજો માણસના નહીં,
ઈશ્વરના ભરોસે રહેજો
માણસના નહીં,
ઈશ્વર સંભાળી લેશે
ને માણસ સંભળાવી દેશે !!
ishvar na bharose rahejo
manas na nahi,
ishvar sambhali leshe
ne manas sambhalavi deshe !!
Life Quotes Gujarati
3 years ago
થીગડું મારતા આવડવું એ પણ
થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે,
પછી એ વસ્ત્રમાં હોય
કે વાતમાં !!
thigadu marata aavadavu
e pan ek kala chhe,
pachhi e vastr ma hoy
ke vatam !!
Life Quotes Gujarati
3 years ago
સુખ સવાર જેવું છે, માગો
સુખ સવાર જેવું છે,
માગો તો નહીં જાગો
તો મળે !!
sukh savar jevu chhe,
mago to nahi jago
to male !!
Life Quotes Gujarati
3 years ago
તું પણ મને બાળી શકે
તું પણ મને બાળી શકે છે,
મારામાં પણ થોડોક રાવણ છે,
પણ શરત એટલી કે તારામાં
સંપૂર્ણ રામ હોવો જોઈએ !!
tu pan mane bali shake chhe,
mar ma pan thodok ravan chhe,
pan sharat etali ke tarama
sampurn ram hovo joie !!
Life Quotes Gujarati
3 years ago
મારી જિંદગીમાં બસ એક જ
મારી જિંદગીમાં બસ
એક જ વસ્તુ Positive છે,
અને એ છે મારું Blood Group !!
mari jindagima bas
ek j vastu positive chhe,
ane e chhe maru blood group !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક સાથીને ફક્ત સાંભળવાની જરૂર
ક્યારેક સાથીને ફક્ત
સાંભળવાની જરૂર હોય છે,
નહીં કે દલીલમાં ઉતરવાની !!
kyarek sathine fakt
sambhalavani jarur hoy chhe,
nahi ke dalil ma utaravani !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક બીજા માટે તમારી ખુશી
ક્યારેક બીજા માટે
તમારી ખુશી મૂકી તો જોજો,
આવનારી ખુશીનું વ્યાજ બમણું
થઈને આવશે !!
kyarek bija mate
tamari khushi muki to jojo,
aavanari khushinu vyaj bamanu
thaine aavashe !!
Life Quotes Gujarati
3 years ago
મોજ આવે એમ જિંદગી જીવી
મોજ આવે એમ
જિંદગી જીવી લો મારા વાલા,
જો રોકાઈ ગયા તો ઠોકાઈ
ગયા સમજો !!
moj aave em
jindagi jivi lo mara vala,
jo rokai gaya to thokai
gaya samajo !!
Life Quotes Gujarati
3 years ago
તફાવત જોવો હોય જો ગરીબ
તફાવત જોવો હોય
જો ગરીબ અને શ્રીમંતનો,
તો એકવાર સ્મશાનમાં આંટો
મારી આવો સાહેબ !!
tafavat jovo hoy
jo garib ane shrimant no,
to ekavar smashan ma anto
mari aavo saheb !!
Life Quotes Gujarati
3 years ago
