હ્રદય તો બધાના સરખા જ
હ્રદય તો બધાના
સરખા જ હોય છે સાહેબ,
બસ આ તો લાગણીઓની
કારીગરી છે !!
raaday to badhana
sarakha j hoy chhe saheb,
bas aa to laganioni
karigari chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો સપનાઓ ચંદ્ર સુધી પહોંચવાના
જો સપનાઓ ચંદ્ર સુધી
પહોંચવાના હોય સાહેબ,
તો પછી મહેનત પણ ચંદ્ર
સાથે જાગીને કરવી પડે !!
jo sapanao chandr sudhi
pahonchavana hoy saheb,
to pachhi mahenat pan chandr
sathe jagine karavi pade !!
Life Quotes Gujarati
3 years ago
હારવું જ પડે તો એ
હારવું જ પડે તો
એ રીતે હારો સાહેબ,
કે જીતનારને જીવનભર
અફસોસ રહી જાય !!
haravu j pade to
e rite haro saheb,
ke jitanar ne jivanabhar
afasos rahi jay !!
Life Quotes Gujarati
3 years ago
#Upset થઈને શું કરશો સાહેબ,
#Upset થઈને
શું કરશો સાહેબ,
છેલ્લે તો એ જ થવાનું જે
ઉપરવાળાએ #Set કર્યું છે !!
#upset thaine
shu karasho saheb,
chhelle to e j thavanu je
uparavalae #set karyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ લોકોની કદર કરવામાં મોડું
એ લોકોની કદર
કરવામાં મોડું ના કરશો,
જે જિંદગીના દરેક મોડ પર
તમારો સાથ આપે છે !!
e lokoni kadar
karavama modu na karasho,
je jindagina darek mod par
tamaro sath aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઈશ્વરના ભરોસે રહેજો માણસના નહીં,
ઈશ્વરના ભરોસે રહેજો
માણસના નહીં,
ઈશ્વર સંભાળી લેશે
ને માણસ સંભળાવી દેશે !!
ishvar na bharose rahejo
manas na nahi,
ishvar sambhali leshe
ne manas sambhalavi deshe !!
Life Quotes Gujarati
3 years ago
થીગડું મારતા આવડવું એ પણ
થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે,
પછી એ વસ્ત્રમાં હોય
કે વાતમાં !!
thigadu marata aavadavu
e pan ek kala chhe,
pachhi e vastr ma hoy
ke vatam !!
Life Quotes Gujarati
3 years ago
સુખ સવાર જેવું છે, માગો
સુખ સવાર જેવું છે,
માગો તો નહીં જાગો
તો મળે !!
sukh savar jevu chhe,
mago to nahi jago
to male !!
Life Quotes Gujarati
3 years ago
તું પણ મને બાળી શકે
તું પણ મને બાળી શકે છે,
મારામાં પણ થોડોક રાવણ છે,
પણ શરત એટલી કે તારામાં
સંપૂર્ણ રામ હોવો જોઈએ !!
tu pan mane bali shake chhe,
mar ma pan thodok ravan chhe,
pan sharat etali ke tarama
sampurn ram hovo joie !!
Life Quotes Gujarati
3 years ago
મારી જિંદગીમાં બસ એક જ
મારી જિંદગીમાં બસ
એક જ વસ્તુ Positive છે,
અને એ છે મારું Blood Group !!
mari jindagima bas
ek j vastu positive chhe,
ane e chhe maru blood group !!
Life Quotes Gujarati
3 years ago
