લાગણીને પણ ન્યુટનના નિયમો લાગુ
લાગણીને પણ
ન્યુટનના નિયમો લાગુ પડે છે,
જેને પસંદ પડે ત્યાં રોકાઈ જાય
બાકી અથડાઈને પાછી આવે !!
laganine pan
nyutan na niyamo lagu pade chhe,
jene pasand pade tya rokai jay
baki athadaine pachhi aave !!
Life Quotes Gujarati
3 years ago
સાહેબ આ જિંદગી જ એવી
સાહેબ આ
જિંદગી જ એવી છે,
કોઈ Feel કરે છે તો
કોઈ DEAL કરે છે !!
saheb aa
jindagi j evi chhe,
koi feel kare chhe to
koi deal kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં એક વાત ખાસ યાદ
જિંદગીમાં એક
વાત ખાસ યાદ રાખવી,
એકલા રહેવું કોઈના
સહારે નહીં !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
jindagima ek
vat khas yad rakhavi,
ekala rahevu koina
sahare nahi !!
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
કોઈની લાગણી સાથે ક્યારેય રમત
કોઈની લાગણી સાથે
ક્યારેય રમત ના રમતા સાહેબ,
રમત તો તમે જીતી જશો પણ
એ વ્યક્તિને ખોઈ દેશો !!
koini lagani sathe
kyarey ramat na ramata saheb,
ramat to tame jiti jasho pan
e vyaktine khoi desho !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલ કરવા માટે કોઇપણ સમય
ભૂલ કરવા માટે
કોઇપણ સમય સારો નથી,
પરંતુ થઇ ગયેલ ભૂલને જો
સુધારવી હોય તો કોઈપણ
સમય ખરાબ નથી !!
bhul karava mate
koipan samay saro nathi,
parantu thai gayel bhul ne jo
sudharavi hoy to koipan
samay kharab nathi !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની આંખમાંથી ટપકતા દુઃખના આંસુને,
કોઈની આંખમાંથી
ટપકતા દુઃખના આંસુને,
સુખના આંસુમાં ફેરવી શકો
તો સમજવું કે આ ધરતી પર
આપણો ધક્કો વસુલ છે !!
koini aankh mathi
tapakata dukh na aansune,
sukh na aansuma feravi shako
to samajavu ke aa dharati par
aapano dhakko vasul chhe !!
Life Quotes Gujarati
3 years ago
બુલંદીનું અભિમાન ક્યાં સુધી સાહેબ,
બુલંદીનું અભિમાન
ક્યાં સુધી સાહેબ,
સુરજ જેવા સુરજને પણ
રોજ આથમવું પડે છે !!
bulandinu abhiman
kya sudhi saheb,
suraj jeva suraj ne pan
roj athamavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
ફોનની ગેલેરીમાં Hide કરેલા ફોટોને,
ફોનની ગેલેરીમાં
Hide કરેલા ફોટોને,
સંજોગો બદલાતા જિંદગીમાંથી
પણ Hide કરવા પડે છે !!
phone ni gallery ma
hide karela photo ne,
sanjogo badalata jindagimanthi
pan hide karava pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે જેની સાથે લગ્ન ના
તમે જેની સાથે
લગ્ન ના કરી શકો,
એની સાથે લગ્ન પછી
વાળી વાતો પણ ના કરો !!
tame jeni sathe
lagn na kari shako,
eni sathe lagn pachhi
vali vato pan na karo !!
Life Quotes Gujarati
3 years ago
બેશક LOVE કરો, પણ CAREER
બેશક LOVE કરો,
પણ CAREER પર
ધ્યાન દઈને !!
beshak love karo,
pan career par
dhyan daine !!
Life Quotes Gujarati
3 years ago
