Teen Patti Master Download
પ્રેમ, સાથ અને સહકાર આપ્યા

પ્રેમ, સાથ અને
સહકાર આપ્યા પછી પણ,
અમુક લોકોની નિયત ક્યારેય
નથી બદલાતી !!

prem, sath ane
sahakar aapya pachhi pan,
amuk lokoni niyat kyarey
nathi badalati !!

Life Quotes Gujarati

2 years ago

પોતાની દ્વારકા બનાવવાનું સપનું હોય,

પોતાની દ્વારકા
બનાવવાનું સપનું હોય,
તો જીતેલું મથુરા છોડવાનું
સાહસ પણ હોવું જોઈએ !!

potani dvarika
banavavanu sapanu hoy,
to jitelu mathura chhodavanu
sahas pan hovu joie !!

Life Quotes Gujarati

2 years ago

કળિયુગની કમાલ તો જુઓ સાહેબ,

કળિયુગની
કમાલ તો જુઓ સાહેબ,
બેટા કરતા ડેટાનું મહત્વ
વધારે છે અને લોકો કરતા
લોગોનું મહત્વ !!

kaliyug ni
kamal to juo saheb,
beta karata detanu mahatv
vadhare chhe ane loko karata
logonu mahatv !!

Life Quotes Gujarati

2 years ago

કોઈ તમારી સાથે અચાનક સંબંધ

કોઈ તમારી સાથે અચાનક
સંબંધ ઓછો કરી નાખે,
તો સમજવું કે તમારો રોલ
એના જીવનમાં પૂરો !!

koi tamari sathe achanak
sambandh ochho kari nakhe,
to samajavu ke tamaro rol
ena jivan ma puro !!

Life Quotes Gujarati

2 years ago

સંજોગો જ માણસને બદલે છે,

સંજોગો જ
માણસને બદલે છે,
બાકી સમયનો કશો
વાંક નથી સાહેબ !!

sanjogo j
manas ne badale chhe,
baki samay no kasho
vank nathi saheb !!

Life Quotes Gujarati

2 years ago

બીજા લોકો કેવા છે એ

બીજા લોકો કેવા છે
એ સાબિત કરવામાં,
આપણે કેવા છીએ એ
સાબિત થઇ જાય છે !!

bija loko keva chhe
e sabit karavama,
aapane keva chhie e
sabit thai jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ મુકતા

જરૂર પડે ત્યાં પૂર્ણવિરામ
મુકતા શીખી જવું,
નહીતર જિંદગી અલ્પવિરામ
આપતી જ રહેશે !!

jarur pade tya purnaviram
mukata shikhi javu,
nahitar jindagi alpaviram
aapati j raheshe !!

Life Quotes Gujarati

2 years ago

લોકોએ મને સમજાવ્યું કે સમય

લોકોએ મને સમજાવ્યું કે
સમય જરૂર બદલાઈ જાય છે,
પછી સમયે મને સમજાવ્યું કે
લોકો પણ બદલાઈ જાય છે !!

lokoe mane samajavyu ke
samay jarur badalai jay chhe,
pachhi samaye mane samajavyu ke
loko pan badalai jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

કંઇક શીખવું જ હોય તો

કંઇક શીખવું જ હોય તો
આંખો વાંચતા શીખી લો,
બાકી વાતોના તો હજાર
મતલબ નીકળતા હોય છે !!

kaik shikhavu j hoy to
aankho vanchata shikhi lo,
baki vaton to hajar
matalab nikalata hoy chhe !!

Life Quotes Gujarati

2 years ago

બીજાને મોંઘા કરશો, તો તમે

બીજાને
મોંઘા કરશો,
તો તમે સસ્તા
થઇ જશો !!

bijane
mongha karasho,
to tame sasta
thai jasho !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.