
માંડ માંડ ઉપરવાળાએ મનુષ્ય દેહ
માંડ માંડ ઉપરવાળાએ
મનુષ્ય દેહ આપ્યો છે,
એવું જલસાથી જીવો કે
તમે મરો ત્યારે લોકો
ચીચીયારી કરીને બોલે
"Well Played Boss" !!
mand mand uparavalae
manushy deh aapyo chhe,
evu jalasathi jivo ke
tame maro tyare loko
chichiyari karine bole
"well played boss" !!
Life Quotes Gujarati
2 years ago
દુનિયામાં દરેક વસ્તુ મરે છે,
દુનિયામાં
દરેક વસ્તુ મરે છે,
માત્ર એક નથી મરતો
એ છે ભૂતકાળ !!
duniyama
darek vastu mare chhe,
matr ek nathi marato
e chhe bhutakal !!
Life Quotes Gujarati
2 years ago
સારા લોકો ખુશીઓ આપે છે,
સારા લોકો
ખુશીઓ આપે છે,
અને ખરાબ લોકો
અનુભવ આપે છે !!
sara loko
khushio aape chhe,
ane kharab loko
anubhav aape chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીને આરામદાયક બનાવવા, આરામ ત્યજવો
જિંદગીને
આરામદાયક બનાવવા,
આરામ ત્યજવો પડે છે
સાહેબ !!
jindagine
aaram dayak banavava,
aaram tyajavo pade chhe
saheb !!
Life Quotes Gujarati
2 years ago
એટલો પણ ના કર એના
એટલો પણ
ના કર એના પર શક,
કે જે તારો હતો તે આપી દે
બીજાને હક !!
etalo pan
na kar ena par shak,
ke je taro hato te aapi de
bijane hak !!
Life Quotes Gujarati
2 years ago
કોઈ વ્યક્તિને એટલું પણ દુઃખ
કોઈ વ્યક્તિને
એટલું પણ દુઃખ ના આપવું,
કે એ તમને છોડીને જવા
મજબુર થઇ જાય !!
koi vyaktine
etalu pan dukh na aapavu,
ke e tamane chhodine java
majabur thai jay !!
Life Quotes Gujarati
2 years ago
માં બાપ તમને રાતે એટલે
માં બાપ તમને રાતે
એટલે વહેલા આવવાનું કહે છે,
કે ઉજાગરા તો કોઈ નહિ જુએ
પણ ધજાગરા આખું ગામ જોશે !!
ma bap tamane rate
etale vahela aavavanu kahe chhe,
ke ujagara to koi nahi jue
pan dhajagara aakhu gam joshe !!
Life Quotes Gujarati
2 years ago
જયારે કોઈ તમને #impress કરવા
જયારે કોઈ
તમને #impress
કરવા બહુ કોશિશ કરે,
ત્યારે સમજી જવું કે એ તમારાથી
જબરદસ્ત #impress છે !!
jayare koi
tamane #impress
karava bahu koshish kare,
tyare samaji javu ke e tamarathi
jabaradast #impress chhe !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં પસ્તાવો કરવાનું છોડી દો,
જીવનમાં પસ્તાવો
કરવાનું છોડી દો,
કંઇક એવું કરો કે તમને
છોડનારા પસ્તાય !!
jivan ma pastavo
karavanu chhodi do,
kaik evu karo ke tamane
chhodanar pastay !!
Life Quotes Gujarati
2 years ago
એક વાત યાદ રાખજો, જવાવાળાની
એક વાત યાદ રાખજો,
જવાવાળાની સજા આવવાવાળાને
ક્યારેય ના આપશો !!
ek vat yad rakhajo,
javavalani saja aavavavalane
kyarey na aapasho !!
Life Quotes Gujarati
2 years ago