મોડું થઇ જાય એ પહેલા,
મોડું થઇ જાય એ પહેલા,
પોતાના લોકોને સમય
જરૂર આપજો !!
modu thai jay e pahela,
potana lokone samay
jarur aapajo !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના માટે સફળ ના થાઓ
પોતાના માટે સફળ
ના થાઓ તો કંઈ નહીં,
પણ એ લોકો માટે સફળ
થાઓ જે તમને નિષ્ફળ
જોવા માંગે છે !!
potana mate safal
na thao to kai nahi,
pan e loko mate safal
thao je tamane nishfal
jova mange chhe !!
Life Quotes Gujarati
3 years ago
તકલીફ પડે તો હારી ના
તકલીફ પડે
તો હારી ના જવું,
પણ એમ સમજવું કે
આ સૌથી અઘરો રોલ હતો
જે તમારા સિવાય કોઈ
ભજવી શકે તેમ નથી !!
takalif pade
to hari na javu,
pan em samajavu ke
sauthi agharo rol hato
je tamara sivay koi
bhajavi shake tem nathi !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી બહુ Simple છે, બસ
જિંદગી બહુ Simple છે,
બસ શરત એટલી જ છે કે
તમે બેશરમ હોવા જોઈએ !!
jindagi bahu simple chhe,
bas sharat etali j chhe ke
tame besharam hova joie !!
Life Quotes Gujarati
3 years ago
એ બધા પાછા આવી જશે,
એ બધા
પાછા આવી જશે,
તમે એકવાર કામયાબ
તો બની જાઓ !!
e badha
pachha aavi jashe,
tame ekavar kamayab
to bani jao !!
Life Quotes Gujarati
3 years ago
ભણેલા પાસે બેસીને ડીપ્રેશન લેવા
ભણેલા પાસે બેસીને
ડીપ્રેશન લેવા કરતા,
અભણ પાસે બેસીને
ગપાટા મારવા સારા !!
bhanela pase besine
depression leva karata,
abhan pase besine
gapata marava sara !!
Life Quotes Gujarati
3 years ago
ચાલો હવે શાંતિથી જીવી લઈએ
ચાલો હવે શાંતિથી
જીવી લઈએ આ જિંદગી,
અને જે દિલ દુખાવે એનાથી
થોડા દુર થઇ જઈએ !!
chalo have shantithi
jivi laie aa jindagi,
ane je dil dukhave enathi
thodaa dur thai jaie !!
Life Quotes Gujarati
3 years ago
દિલ પથ્થર જેવું કરી લો
દિલ પથ્થર જેવું
કરી લો સાહેબ,
કેમ કે દુનિયા તો પથ્થર
લઈને જ ફરે છે !!
dil paththar jevu
kari lo saheb,
kem ke duniya to paththar
laine j fare chhe !!
Life Quotes Gujarati
3 years ago
ચિંતા, દેવું અને પ્રેમ, કોઈ
ચિંતા, દેવું અને પ્રેમ,
કોઈ કરતુ નથી પણ
થઇ જાય છે !!
chinta, devu ane prem,
koi karatu nathi pan
thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજકાલ સમયની રાહ નથી જોવી
આજકાલ સમયની
રાહ નથી જોવી પડતી,
હવે પરિસ્થિતિ જ માણસને
સમયથી પહેલા સમજદાર
બનાવી દે છે !!
aajakal samay ni
rah nathi jovi padati,
have paristhiti j manas ne
samay thi pahela samajadar
banavi de chhe !!
Life Quotes Gujarati
3 years ago
