કણ કણમાં કૃષ્ણ મળે જો
કણ કણમાં કૃષ્ણ મળે
જો દિવાની રાધા હોય,
રણ રણમાં કેશવ મળે
જો યોદ્ધા કૃષ્ણ હોય !!
kan kan ma krush male
jo divani radha hoy,
ran ran ma keshav male
jo yoddh krushn hoy !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં ભાવ મળે, ત્યાં પછી
જ્યાં ભાવ મળે,
ત્યાં પછી ભાવતાલ
ના કરવો !!
jya bhav male,
tya pachhi bhavatal
na karavo !!
Life Quotes Gujarati
3 years ago
એવી મજા નથી દુનિયાના કોઈ
એવી મજા નથી
દુનિયાના કોઈ ખૂણામાં,
જે મજા છે બસ ખાવા-પીવા
અને સુવામાં !!
evi maja nathi
duniyana koi khunama,
je maja chhe bas khava-piva
ane suvama !!
Life Quotes Gujarati
3 years ago
તમારા જીવનમાંથી જે જતા હોય
તમારા જીવનમાંથી
જે જતા હોય એને જવા જ દેજો,
કારણ કે પરાણે બાંધેલા સંબંધો
વધારે ટકતા નથી !!
tamara jivan manthi
je jata hoy ene java j dejo,
karan ke parane bandhela sambandho
vadhare takata nathi !!
Life Quotes Gujarati
3 years ago
વિશ્વાસ તૂટવાની વાતો બધા કરતા
વિશ્વાસ તૂટવાની
વાતો બધા કરતા હોય છે,
પણ જેનો તૂટે ને એને જ
સમજાય છે !!
vishvas tutavani
vato badha karata hoy chhe,
pan jeno tute ne ene j
samajay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘરમાં ભલે બધા હોય, પણ
ઘરમાં ભલે બધા હોય,
પણ મમ્મી વગર ઘર
એકદમ સુનું જ લાગે છે !!
ghar ma bhale badha hoy,
pan mummy vagar ghar
ekadam sunu j lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં એ મુકામ હાંસલ કરો,
જિંદગીમાં
એ મુકામ હાંસલ કરો,
કે લોકો તમને બ્લોક નહીં
સર્ચ કરે !!
jindagima
e mukam hansal karo,
ke loko tamane block nahi
search kare !!
Life Quotes Gujarati
3 years ago
લાખથી કરોડ કરવા ખુબ સહેલા
લાખથી કરોડ કરવા
ખુબ સહેલા છે મારા ભાઈ,
એકવાર શૂન્યથી લાખ કરી
બતાવ તો મર્દ માનું !!
lakhathi karod karava
khub sahelaa chhe mara bhai,
ekavar shuny thi lakh kari
batav to mard manu !!
Life Quotes Gujarati
3 years ago
ખોટા લોકોની સાથે રહેવા કરતા,
ખોટા લોકોની
સાથે રહેવા કરતા,
એકલું રહેવું વધુ
સારું સાહેબ !!
khota lokoni
sathe raheva karata,
ekalu rahevu vadhu
saru saheb !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયામાં રંગ તો ઘણા છે
દુનિયામાં રંગ તો
ઘણા છે સાહેબ,
જો રંગોળી થવું હોય
તો ભેગું થવું પડે !!
duniyama rang to
ghana chhe saheb,
jo rangoli thavu hoy
to bhegu thavu pade !!
Life Quotes Gujarati
3 years ago
