કિસ્મતનો ખેલ છે સાહેબ, દિમાગ
કિસ્મતનો ખેલ છે સાહેબ,
દિમાગ થી બધું થતું હોત તો,
બીરબલ પોતે બાદશાહ હોત !!
kismat no khel chhe saheb,
dimag thi badhu thatu hot to,
birabal pote badashah hot !!
Life Quotes Gujarati
3 years ago
કાગળની જીવ વગરની પતંગ પણ
કાગળની જીવ વગરની
પતંગ પણ ઉડે છે સાહેબ,
બસ દોરી સાચાં માણસના
હાથમાં હોવી જોઈએ !!
kagal ni jiv vagar ni
patang pan ude chhe saheb,
bas dori sacha manas na
hath ma hovi joie !!
Life Quotes Gujarati
3 years ago
સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો,
સફળતા પછીનો
સૌથી અઘરો તબક્કો,
તમારી સફળતાથી ખુશ
થનારને શોધવાનો હોય છે !!
safalata pachhino
sauthi agharo tabakko,
tamari safalatathi khush
thanar ne shodhavano hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેને પોતાની જ કદર નથી,
જેને પોતાની જ કદર નથી,
કોઈ બીજા ક્યાં સુધી
સંભાળશે એને !!
jene potani j kadar nathi,
koi bija kya sudhi
sambhalashe ene !!
Life Quotes Gujarati
3 years ago
પ્રાર્થના કરો કે માનતા કરો,
પ્રાર્થના
કરો કે માનતા કરો,
જે તમારું નથી એ તમને
નથી જ મળવાનું !!
prarthana
karo ke manata karo,
je tamaru nathi e tamane
nathi j malavanu !!
Life Quotes Gujarati
3 years ago
અમુક લોકો વાયરસ જેવા હોય
અમુક લોકો
વાયરસ જેવા હોય છે,
જીવનમાં આવીને પથારી
ફેરવી નાખે છે !!
amuk loko
virus jeva hoy chhe,
jivan ma aavine pathari
feravi nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખુશ રહેવા લાગ્યો છું, જ્યારથી
ખુશ રહેવા લાગ્યો છું,
જ્યારથી મેં બીજા લોકો પાસેથી
અપેક્ષા રાખવાનું છોડી દીધું !!
khush raheva lagyo chhu,
jyar thi me bija loko pasethi
aapeksha rakhavanu chhodi didhu !!
Life Quotes Gujarati
3 years ago
સમયનું મહત્વ જરૂરી નથી સાહેબ,
સમયનું મહત્વ
જરૂરી નથી સાહેબ,
જેનું મહત્વ છે એના માટે
સમય હોવો જરૂરી છે !!
samay nu mahatv
jaruri nathi saheb,
jenu mahatv chhe ena mate
samay hovo jaruri chhe !!
Life Quotes Gujarati
3 years ago
તારો આભાર એ જિંદગી, તે
તારો આભાર એ જિંદગી,
તે અનુભવ તો ઘણા કરાવ્યા છે
પણ કોઈનું દિલ તોડતા નથી
શીખવાડ્યું !!
taro aabhar e jindagi,
te anubhav to ghana karavya chhe
pan koinu dil todata nathi
shikhavadyu !!
Life Quotes Gujarati
3 years ago
મળતી દરેક વ્યક્તિ તમને સમજી
મળતી દરેક વ્યક્તિ
તમને સમજી નહીં શકે,
અને એ જ જીવનનું
કડવું સત્ય છે સાહેબ !!
malati darek vyakti
tamane samaji nahi shake,
ane e j jivan nu
kadavu saty chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
