જે ધાર્યું હોય એના કરતા
જે ધાર્યું હોય
એના કરતા અલગ થાય,
બસ એનું જ નામ જિંદગી કહેવાય !!
je dharyu hoy
ena karata alag thay,
bas enu j nam jindagi kahevay !!
Life Quotes Gujarati
3 years ago
મારા વિરોધની વાત હું ખુબ
મારા વિરોધની વાત
હું ખુબ શાંતિથી સાંભળું છું,
જવાબ દેવાની જવાબદારી
મેં સમયને આપી છે !!
⏰⏰⏰⏰⏰⏰⏰⏰
mara virodh ni vat
hu khub shantithi sambhalu chhu,
javab devani javabadari
me samay ne aapi chhe !!
⏰⏰⏰⏰⏰⏰⏰⏰
Life Quotes Gujarati
3 years ago
કોઈની સાથે દગો કરવો એ
કોઈની સાથે
દગો કરવો એ ભૂલ નહીં,
તમારી પસંદગી હોય છે સાહેબ !!
koini sathe
dago karavo e bhul nahi,
tamari pasandagi hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
ખોવાઈ જવું પડે છે પારકાને
ખોવાઈ જવું પડે છે
પારકાને પોતાના કરવામાં,
બાકી ઓળખાણ તો બધાની
બધે હોય છે !!
khovai javu pade chhe
parakane potana karavama,
baki olakhan to badhani
badhe hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
અરમાન એટલા ઊંચા ના હોવા
અરમાન એટલા ઊંચા
ના હોવા જોઈએ કે સ્વમાન
પણ ગીરવી મુકવું પડે,
બાકી તો જાત વેચી નાખો
તો પણ અમુક શોખ અધૂરા
રહી જાય છે !!
araman etala uncha
na hova joie ke svaman
pan giravi mukavu pade,
baki to jat vechi nakho
to pan amuk shokh adhura
rahi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે લાખ કોશિશ કરી લ્યો
તમે લાખ
કોશિશ કરી લ્યો સાહેબ,
જે નથી મળવાનું એ નથી
જ મળવાનું !!
tame lakh
koshish kari lyo saheb,
je nathi malavanu e nathi
j malavanu !!
Life Quotes Gujarati
3 years ago
કોઈક તો એવું જોઈએ, જેની
કોઈક તો
એવું જોઈએ,
જેની સાથે
અડોઅડ હોઈએ !!
koik to
evu joie,
jeni sathe
adoad hoie !!
Life Quotes Gujarati
3 years ago
બસ તમારા ઈરાદા મજબુત રાખો
બસ તમારા ઈરાદા
મજબુત રાખો સાહેબ,
દુનિયા શું કહે છે એનાથી
કોઈ ફર્ક નથી પડતો !!
bas tamara irada
majabut rakho saheb,
duniya shu kahe chhe enathi
koi fark nathi padato !!
Life Quotes Gujarati
3 years ago
પોતાના માટે પરફેકટ બનો સાહેબ,
પોતાના માટે
પરફેકટ બનો સાહેબ,
બાકી લોકો તો ભગવાનની
પણ ભૂલ કાઢશે !!
potana mate
perfect bano saheb,
baki loko to bhagavan ni
pan bhul kadhashe !!
Life Quotes Gujarati
3 years ago
જુગાર ભલે કોઈ પણ પ્રકારનો
જુગાર ભલે કોઈ
પણ પ્રકારનો રમજો સાહેબ,
પણ જીવનમાં કોઈની લાગણીઓ
દાવ પર ના મુકતા !!
jugar bhale koi
pan prakar no ramajo saheb,
pan jivan ma koini laganio
dav par na mukata !!
Life Quotes Gujarati
3 years ago
