જીવનમાં આવતી સમસ્યાઓથી ટેવાઈ જાઓ
જીવનમાં આવતી
સમસ્યાઓથી ટેવાઈ જાઓ સાહેબ,
કેમ કે લોકોને તમારા કામથી મતલબ
છે વિચારોથી નહીં !!
jivan ma aavati
samasyaothi tevai jao saheb,
kem ke lokone tamara kam thi matalab
chhe vicharothi nahi !!
Life Quotes Gujarati
3 years ago
વાત કરવા માટે કોઈને ફોર્સ
વાત કરવા માટે
કોઈને ફોર્સ ના કરો,
એમની લાઈફમાં તમારું
કંઇક મહત્વ હશેતો એ સામેથી
જ વાત કરશે સાહેબ !!
vat karava mate
koine force na karo,
emani life ma tamaru
kaik mahatv hasheto e samethi
j vat karashe saheb !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી અઘરી છે પણ છેવટે
જિંદગી અઘરી છે
પણ છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવારની વચ્ચે
થોડું જીવાય જાય છે !!
jindagi aghari chhe
pan chhevate tevai javay chhe,
shanivar ane somavar ni vachche
thodu jivay jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે કેટલા સારા છો એ
તમે કેટલા સારા છો એ
તમારી જાત પરથી નક્કી થાય છે,
બાકી અત્યારે બીજાને BLUE કરીને
પોતાને HD દેખાડવાની ફેશન ચાલે છે !!
tame ketala sara chho e
tamari jat par thi nakki thay chhe,
baki atyare bijane blue karine
potane hd dekhadavani fashion chale chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે ધાર્યું હોય એના કરતા
જે ધાર્યું હોય
એના કરતા અલગ થાય,
બસ એનું જ નામ જિંદગી કહેવાય !!
je dharyu hoy
ena karata alag thay,
bas enu j nam jindagi kahevay !!
Life Quotes Gujarati
3 years ago
મારા વિરોધની વાત હું ખુબ
મારા વિરોધની વાત
હું ખુબ શાંતિથી સાંભળું છું,
જવાબ દેવાની જવાબદારી
મેં સમયને આપી છે !!
⏰⏰⏰⏰⏰⏰⏰⏰
mara virodh ni vat
hu khub shantithi sambhalu chhu,
javab devani javabadari
me samay ne aapi chhe !!
⏰⏰⏰⏰⏰⏰⏰⏰
Life Quotes Gujarati
3 years ago
કોઈની સાથે દગો કરવો એ
કોઈની સાથે
દગો કરવો એ ભૂલ નહીં,
તમારી પસંદગી હોય છે સાહેબ !!
koini sathe
dago karavo e bhul nahi,
tamari pasandagi hoy chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
ખોવાઈ જવું પડે છે પારકાને
ખોવાઈ જવું પડે છે
પારકાને પોતાના કરવામાં,
બાકી ઓળખાણ તો બધાની
બધે હોય છે !!
khovai javu pade chhe
parakane potana karavama,
baki olakhan to badhani
badhe hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
અરમાન એટલા ઊંચા ના હોવા
અરમાન એટલા ઊંચા
ના હોવા જોઈએ કે સ્વમાન
પણ ગીરવી મુકવું પડે,
બાકી તો જાત વેચી નાખો
તો પણ અમુક શોખ અધૂરા
રહી જાય છે !!
araman etala uncha
na hova joie ke svaman
pan giravi mukavu pade,
baki to jat vechi nakho
to pan amuk shokh adhura
rahi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે લાખ કોશિશ કરી લ્યો
તમે લાખ
કોશિશ કરી લ્યો સાહેબ,
જે નથી મળવાનું એ નથી
જ મળવાનું !!
tame lakh
koshish kari lyo saheb,
je nathi malavanu e nathi
j malavanu !!
Life Quotes Gujarati
3 years ago
