કાલે મોજ કરીશું કહીને આજનો
કાલે મોજ કરીશું કહીને
આજનો દિવસ ના જીવ્યા,
તો રોજેરોજ જીવવાનો
શું મતલબ !!
kale moj karishu kahine
aajano divas na jivya,
to rojeroj jivavano
shu matalab !!
Life Quotes Gujarati
3 years ago
સૌને સુખ આપવાની તો આપણી
સૌને સુખ આપવાની તો
આપણી તાકાત નથી,
પણ કોઇને દુખ ન આપવું એ
તો આપણા હાથની વાત છે !!
saune sukh aapavani to
aapani takat nathi,
pan koine dukh na aapavu e
to aapana hath ni vat chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘરડા ઘરમાં શોભે, ઘરડાઘરમાં નહીં
ઘરડા ઘરમાં શોભે,
ઘરડાઘરમાં નહીં સાહેબ !!
gharad ghar ma shobhe,
gharadaghar ma nahi saheb !!
Life Quotes Gujarati
3 years ago
ઊંચાઈ ભલે ગમે તેટલી હોય,
ઊંચાઈ ભલે ગમે તેટલી હોય,
તો પણ સાહેબ તમે આવતીકાલ
તો નહીં જ જોઈ શકો !!
unchai bhale game tetali hoy,
to pan saheb tame aavatikal
to nahi j joi shako !!
Life Quotes Gujarati
3 years ago
ગમે તેવું Sad Status મુકો,
ગમે તેવું Sad Status મુકો,
જેને તમારામાં જ રસ નથી તો
એને Status માં શું રસ હશે !!
game tevu sad status muko,
jene tamarama j ras nathi to
ene status ma shu ras hashe !!
Life Quotes Gujarati
3 years ago
બનાવો સફર એવી કે મંજિલને
બનાવો સફર એવી
કે મંજિલને પણ ઈર્ષ્યા થાય,
હાર જીતની વાત નથી પણ
હરીફ દ્વારા ચર્ચા થાય !!
banavo safar evi
ke manjil ne pan irshya thay,
har jit ni vat nathi pan
harif dvara charcha thay !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને પરાજિત કરવું કદાચ સરળ
કોઈને પરાજિત કરવું
કદાચ સરળ હોય,
પરંતુ કોઈને જીતી લેવું
ખુબ અઘરું છે !!
koine parajit karavu
kadach saral hoy,
parantu koine jiti levu
khub agharu chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલ તો બધાથી થાય જ
ભૂલ તો
બધાથી થાય જ છે સાહેબ,
પણ જિંદગી બધાને એક મોકો
જરૂર આપે છે જેમાં એ ભૂલને
સુધારી પણ શકે છે !!
bhul to
badhathi thay j chhe saheb,
pan jindagi badhane ek moko
jarur aape chhe jem e bhul ne
sudhari pan shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
પારકા માટે પગથીયું ન બની
પારકા માટે પગથીયું
ન બની શકો તો કંઈ નહિ,
પણ ચાલનારના માર્ગમાં
ખાડારૂપ તો ન જ બનશો !!
paraka mate pagathiyu
n bani shako to kai nahi,
pan chalanar na marg ma
khadarup to na j banasho !!
Life Quotes Gujarati
3 years ago
સાચો મર્દ એ છે જે
સાચો મર્દ એ છે
જે પોતાની મર્દાનગી,
મર્દ સામે બતાવે ના કે
કોઈ છોકરી ઉપર !!
sacho mard e chhe
je potani mardanagi,
mard same batave na ke
koi chhokari upar !!
Life Quotes Gujarati
3 years ago
