સીધા નહીં માથાભારે બનીને રહો

સીધા નહીં માથાભારે
બનીને રહો સાહેબ,
દુનિયામાં લોકો તમને
ઓછા હેરાન કરશે !!

sidha nahi mathabhare
banine raho saheb,
duniyama loko tamane
ochha heran karashe !!

Life Quotes Gujarati

3 years ago

તમારા ખરાબ સમયમાં તમારી અણી

તમારા ખરાબ સમયમાં
તમારી અણી કાઢતા હોય,
એને તમારા સારા સમયમાં છોલી
નાખવામાં વિચાર ના કરતા !!
🙏🙏🙏🙏🙏🙏

tamara kharab samay ma
tamari ani kadhata hoy,
ene tamara sara samay ma chholi
nakhavama vichar na karata !!
🙏🙏🙏🙏🙏🙏

Life Quotes Gujarati

3 years ago

"સાચા" અને "સારા" બંનેમાંથી, "સાચા"

"સાચા" અને
"સારા" બંનેમાંથી,
"સાચા" ને જ પસંદ કરવા !!

"sacha" ane
"sara" bannemanthi,
"sacha" ne j pasand karava !!

Life Quotes Gujarati

3 years ago

એક વાત ગોખી નાખો સાહેબ,

એક વાત ગોખી નાખો સાહેબ,
સુખી કે દુઃખી કરવાની તાકાત,
માત્ર તમારા કર્મોની છે,
બીજી વ્યક્તિ તો માત્ર નિમિત છે !!

ek vat gokhi nakho saheb,
sukhi ke dukhi karavani takat,
matr tamara karmoni chhe,
biji vyakti to matr nimit chhe !!

Life Quotes Gujarati

3 years ago

કાલે મોજ કરીશું કહીને આજનો

કાલે મોજ કરીશું કહીને
આજનો દિવસ ના જીવ્યા,
તો રોજેરોજ જીવવાનો
શું મતલબ !!

kale moj karishu kahine
aajano divas na jivya,
to rojeroj jivavano
shu matalab !!

Life Quotes Gujarati

3 years ago

સૌને સુખ આપવાની તો આપણી

સૌને સુખ આપવાની તો
આપણી તાકાત નથી,
પણ કોઇને દુખ ન આપવું એ
તો આપણા હાથની વાત છે !!

saune sukh aapavani to
aapani takat nathi,
pan koine dukh na aapavu e
to aapana hath ni vat chhe !!

Life Quotes Gujarati

3 years ago

ઘરડા ઘરમાં શોભે, ઘરડાઘરમાં નહીં

ઘરડા ઘરમાં શોભે,
ઘરડાઘરમાં નહીં સાહેબ !!

gharad ghar ma shobhe,
gharadaghar ma nahi saheb !!

Life Quotes Gujarati

3 years ago

ઊંચાઈ ભલે ગમે તેટલી હોય,

ઊંચાઈ ભલે ગમે તેટલી હોય,
તો પણ સાહેબ તમે આવતીકાલ
તો નહીં જ જોઈ શકો !!

unchai bhale game tetali hoy,
to pan saheb tame aavatikal
to nahi j joi shako !!

Life Quotes Gujarati

3 years ago

ગમે તેવું Sad Status મુકો,

ગમે તેવું Sad Status મુકો,
જેને તમારામાં જ રસ નથી તો
એને Status માં શું રસ હશે !!

game tevu sad status muko,
jene tamarama j ras nathi to
ene status ma shu ras hashe !!

Life Quotes Gujarati

3 years ago

બનાવો સફર એવી કે મંજિલને

બનાવો સફર એવી
કે મંજિલને પણ ઈર્ષ્યા થાય,
હાર જીતની વાત નથી પણ
હરીફ દ્વારા ચર્ચા થાય !!

banavo safar evi
ke manjil ne pan irshya thay,
har jit ni vat nathi pan
harif dvara charcha thay !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.