જે પોતાની ખુશી બીજામાં શોધતા
જે પોતાની ખુશી
બીજામાં શોધતા હોય,
એ ખુદને મજાક બનાવીને
બીજાને હસાવતા હોય !!
je potani khushi
bijama shodhata hoy,
e khud ne majak banavine
bijane hasavata hoy !!
Life Quotes Gujarati
3 years ago
રૂપાળા તન કરતા, સ્વચ્છ મન
રૂપાળા તન કરતા,
સ્વચ્છ મન ઘણું સારું !!
rupala tan karata,
svachchh man ghanu saru !!
Life Quotes Gujarati
3 years ago
નાની વાતોને મોટી ના કરો
નાની વાતોને
મોટી ના કરો સાહેબ,
એનાથી આપણી જિંદગી
નાની થઇ જાય છે !!
nani vatone
moti na karo saheb,
enathi aapani jindagi
nani thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
પોતે દુઃખ સહીને પણ તમને
પોતે દુઃખ સહીને
પણ તમને હસાવે,
તો એનાથી સારું વ્યક્તિ
તમારા માટે કોઈ છે જ નહીં !!
pote dukh sahine
pan tamane hasave,
to enathi saru vyakti
tamara mate koi chhe j nahi !!
Life Quotes Gujarati
3 years ago
જીત "નક્કી" હોય તો "અર્જુન"
જીત "નક્કી" હોય તો
"અર્જુન" કોઈ પણ બની શકે સાહેબ,
પણ જ્યારે "મૃત્યુ" નક્કી હોય ત્યારે
"અભિમન્યુ" બનવા માટે તો "સાહસ"
જ જોઈએ !!
jit"nakki" hoy to
"arjun" koi pan bani shake saheb,
pan jyare"mrutyu" nakki hoy tyare
"abhimanyu" banava mate to"sahas"
j joie !!
Life Quotes Gujarati
3 years ago
એક વાત યાદ રાખજો, લાઇફમાં
એક વાત યાદ રાખજો,
લાઇફમાં બધું જ કરજો,
પણ કોઈ ઉપર જલ્દી
વિશ્વાસ ન કરતા !!
ek vat yad rakhajo,
life ma badhu j karajo,
pan koi upar jaldi
vishvas na karata !!
Life Quotes Gujarati
3 years ago
જીંદગીમાં ઘણા માણસો હોય છે,
જીંદગીમાં ઘણા
માણસો હોય છે,
જે વચન દેતા નથી,
પણ નીભાવી જરુર જાય છે !!
jindagima ghana
manaso hoy chhe,
je vachan deta nathi,
pan nibhavi jarur jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક, આપણી ભૂલ સ્વીકારીને
ક્યારેક ક્યારેક,
આપણી ભૂલ સ્વીકારીને
વાત કરી લેવી જોઈએ !!
kyarek kyarek,
aapani bhul svikarine
vat kari levi joie !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં ટેકો કરવાવાળા કરતા, ટકોર
જિંદગીમાં ટેકો
કરવાવાળા કરતા,
ટકોર કરવાવાળા
વધી ગયા છે આજકાલ !!
jindagima teko
karavavala karata,
takor karavavala
vadhi gaya chhe aajakal !!
Life Quotes Gujarati
3 years ago
આત્મીયતા એટલી જ રાખવી જોઈએ,
આત્મીયતા
એટલી જ રાખવી જોઈએ,
જેટલી આપણે વેદના સહન
કરી શકીએ !!
atmiyata
etali j rakhavi joie,
jetali aapane vedana sahan
kari shakie !!
Life Quotes Gujarati
3 years ago
