એ હાથને ક્યારેય ના છોડશો,
એ હાથને
ક્યારેય ના છોડશો,
જેણે તમને મોટા કર્યા !!
e hath ne
kyarey na chhodasho,
jene tamane mota karya !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં નારાજગીની કદર ના હોય,
જ્યાં નારાજગીની
કદર ના હોય,
ત્યાં નારાજ થવાનું
છોડી દેવું પડે છે !!
jy narajagini
kadar na hoy,
tya naraj thavanu
chhodi devu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
પરવાહ કરવાવાળા લોકો, મોંથી કંઈ
પરવાહ
કરવાવાળા લોકો,
મોંથી કંઈ વ્યક્ત નથી
કરી શકતા !!
paravah
karavavala loko,
mo thi kai vyakt nathi
kari shakata !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયામાં એક માત્ર સૂત્રથી ચાલવું,
દુનિયામાં એક
માત્ર સૂત્રથી ચાલવું,
જ્યાં "વટ" ત્યાં સંબંધ "કટ" !!
duniyama ek
matr sutr thi chalavu,
jya "vat" tya sambandh "kat" !!
Life Quotes Gujarati
3 years ago
વ્યક્તિને હંમેશા તેને આપેલા જવાબો
વ્યક્તિને હંમેશા તેને
આપેલા જવાબો દ્વારા નહીં,
પણ તેના દ્વારા કરાયેલા
પ્રશ્નોથી ઓળખવો !!
vyaktine hammesha tene
aapela javabo dvara nahi,
pan tena dvara karayela
prasnothi olakhavo !!
Life Quotes Gujarati
3 years ago
માણસ ક્યારેય ખરાબ નથી હોતો
માણસ ક્યારેય
ખરાબ નથી હોતો સાહેબ,
બસ આતો તમારું કીધું કરતો
નહી હોય એટલે જ ખરાબ લાગે છે !!
manas kyarey
kharab nathi hoto saheb,
bas aato tamaru kidhu karato
nahi hoy etale j kharab lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
ભારતને "કેશલેસ" નહીં, "કાસ્ટલેસ" થવાની
ભારતને
"કેશલેસ" નહીં,
"કાસ્ટલેસ" થવાની
જરૂર છે !!
bharat ne
"cashless" nahi,
"cast less" thavani
jarur chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ માણસ ક્યારેય ખરાબ નથી
કોઈ માણસ ક્યારેય
ખરાબ નથી હોતો સાહેબ,
બસ આ તો તમારા કામનો
ના હોય એટલે જ ખરાબ
લાગે છે !!
koi manas kyarey
kharab nathi hoto saheb,
bas aa to tamara kam no
na hoy etale j kharab
lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખૂબી અને ખામીઓ બેઉ હોય
ખૂબી અને ખામીઓ
બેઉ હોય છે લોકોમાં,
તમે શું શોધો છો
એ મહત્વનું છે !!
khubi ane khamio
beu hoy chhe lokoma,
tame shu shodho chho
e mahatv nu chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની સફર તો મીઠી જ
જિંદગીની સફર તો
મીઠી જ હોય છે સાહેબ,
બસ કડવાશ તો કોઈ પાસે
વધારે ઉમ્મીદ રાખવાથી
થઇ જાય છે !!
jindagini safar to
mithi j hoy chhe saheb,
bas kadavash to koi pase
vadhare ummid rakhavathi
thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
