Shala Rojmel
દરેક સ્ત્રી અમુક અંશે શિવ

દરેક સ્ત્રી અમુક અંશે
શિવ જેવી હોય છે,
થોડું થોડું ઝેર જિંદગીભર
પીતી રહે છે !!

darek stri amuk anshe
shiv jevi hoy chhe,
thodu thodu zer jindagibhar
piti rahe chhe !!

Life Quotes Gujarati

3 years ago

જેટલા કનેક્શન ઓછા, એટલા જ

જેટલા કનેક્શન ઓછા,
એટલા જ કરંટ પણ ઓછા !!

jetala connection ochha,
etala j karant pan ochha !!

Life Quotes Gujarati

3 years ago

બદલો જેટલો જુનો હોય છે,

બદલો જેટલો જુનો હોય છે,
એટલો જ ખતરનાક હોય છે !!

badalo jetalo juno hoy chhe,
etalo j khataranak hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

હવાને ઘમંડ હતો એની આઝાદી

હવાને ઘમંડ હતો
એની આઝાદી પર,
કોઈએ એને ફુગ્ગામાં
ભરીને વેચી દીધી !!

havane ghamand hato
eni aazadi par,
koie ene phuggama
bharine vechi didhi !!

Life Quotes Gujarati

3 years ago

બે કિલોની જિંદગી આપણી ને

બે કિલોની જિંદગી
આપણી ને બે મણનો બોજ,
લાત મારીને દુઃખને ચાલ
કરીએ સુખની ખોજ !!

be kiloni jindagi
aapani ne be man no boj,
lat marine dukh ne chal
karie sukhni khoj !!

Life Quotes Gujarati

3 years ago

સમય બધાનો આવે છે, એટલે

સમય
બધાનો આવે છે,
એટલે ખોટા ધમપછાડા ના
કરવા જેવું ચાલે છે એવું
ચાલવા દો !!

samay
badhano aave chhe,
etale khota dhampachhada na
karava jevu chale chhe evu
chalava do !!

Life Quotes Gujarati

3 years ago

આજનો માનવી "એકવીસમી" સદી નહીં,

આજનો માનવી
"એકવીસમી" સદી નહીં,
એક "વસમી" સદી તરફ
જઈ રહ્યો છે !!

aajano manavi
"ekavisami" sadi nahi,
ek"vasami" sadi taraf
jai rahyo chhe !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગીએ બધી કેટેગરીમાં પરીક્ષા લીધી,

જિંદગીએ બધી
કેટેગરીમાં પરીક્ષા લીધી,
આપણો જતુ કરવામાં
પહેલો નંબર આવ્યો !!

jindagie badhi
category ma pariksha lidhi,
aapano jatu karavama
pahelo nambar aavyo !!

Life Quotes Gujarati

3 years ago

ખુમારી એટલી અકબંધ રાખો કે,

ખુમારી એટલી
અકબંધ રાખો કે,
આંખના આંસુ પણ
ખભો જોઇને ટપકે !!

khumari etali
akabandh rakho ke,
aankhna aansu pan
khabho joine tapake !!

Life Quotes Gujarati

3 years ago

ખોટું બોલીને કદાચ કોઈનું મન

ખોટું બોલીને કદાચ
કોઈનું મન જીતી શકાય,
પણ દિલ જીતવા માટે તો
સાચું જ બોલવું પડે !!

khotu boline kadach
koinu man jiti shakay,
pan dil jitava mate to
sachu j bolavu pade !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.