માન માંગ્યા વગર અને હક
માન માંગ્યા વગર અને
હક જતાવ્યા વગર મળે
તો જ કામના !!
man mangya vagar ane
hak jatavya vagar male
to j kamna !!
Life Quotes Gujarati
3 years ago
આગળ વધવા માટે પોતાની લીટી
આગળ વધવા માટે
પોતાની લીટી લાંબી કરાય,
બીજાની લીટી ટૂંકી કરવાથી
કંઈ નથી મળવાનું !!
aagal vadhava mate
potani liti lambi karay,
bijani liti tunki karavathi
kai nathi malavanu !!
Life Quotes Gujarati
3 years ago
પાવરફુલ હોવાનો મતલબ એ નથી
પાવરફુલ હોવાનો
મતલબ એ નથી કે તમે ધારો
એ બીજા સાથે કરી શકો,
પાવરફુલ હોવાનો મતલબ છે કે
બીજા ધારે એ તમારી સાથે
ના કરી શકે !!
powerful hovano
matalab e nathi ke tame dharo
e bija sathe kari shako,
poverful hovano matalab chhe ke
bija dhare e tamari sathe
na kari shake !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને એટલું આસાનીથી ના મળી
કોઈને એટલું
આસાનીથી ના મળી જવું,
કે લોકો તમને સસ્તા
સમજવા લાગે !!
koine etalu
aasanithi na mali javu,
ke loko tamane sasta
samajava lage !!
Life Quotes Gujarati
3 years ago
દરેક સ્ત્રી અમુક અંશે શિવ
દરેક સ્ત્રી અમુક અંશે
શિવ જેવી હોય છે,
થોડું થોડું ઝેર જિંદગીભર
પીતી રહે છે !!
darek stri amuk anshe
shiv jevi hoy chhe,
thodu thodu zer jindagibhar
piti rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેટલા કનેક્શન ઓછા, એટલા જ
જેટલા કનેક્શન ઓછા,
એટલા જ કરંટ પણ ઓછા !!
jetala connection ochha,
etala j karant pan ochha !!
Life Quotes Gujarati
3 years ago
બદલો જેટલો જુનો હોય છે,
બદલો જેટલો જુનો હોય છે,
એટલો જ ખતરનાક હોય છે !!
badalo jetalo juno hoy chhe,
etalo j khataranak hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
હવાને ઘમંડ હતો એની આઝાદી
હવાને ઘમંડ હતો
એની આઝાદી પર,
કોઈએ એને ફુગ્ગામાં
ભરીને વેચી દીધી !!
havane ghamand hato
eni aazadi par,
koie ene phuggama
bharine vechi didhi !!
Life Quotes Gujarati
3 years ago
બે કિલોની જિંદગી આપણી ને
બે કિલોની જિંદગી
આપણી ને બે મણનો બોજ,
લાત મારીને દુઃખને ચાલ
કરીએ સુખની ખોજ !!
be kiloni jindagi
aapani ne be man no boj,
lat marine dukh ne chal
karie sukhni khoj !!
Life Quotes Gujarati
3 years ago
સમય બધાનો આવે છે, એટલે
સમય
બધાનો આવે છે,
એટલે ખોટા ધમપછાડા ના
કરવા જેવું ચાલે છે એવું
ચાલવા દો !!
samay
badhano aave chhe,
etale khota dhampachhada na
karava jevu chale chhe evu
chalava do !!
Life Quotes Gujarati
3 years ago
