માં-બાપ ભણેલા હોય કે અભણ,
માં-બાપ
ભણેલા હોય કે અભણ,
પણ જ્યારે તમે જિંદગીથી હારી
જાઓ ત્યારે એ જ શીખવાડે છે
કે આગળ કેમ વધવું !!
ma-bap
bhanela hoy ke abhan,
pan jyare tame jindagithi hari
jao tyare e j shikhavade chhe
ke aagal kem vadhavu !!
Life Quotes Gujarati
3 years ago
માણસને કોઈ દિવસ કોઈ ગ્રહો
માણસને કોઈ દિવસ
કોઈ ગ્રહો નથી નડતા,
બસ આગ્રહો અને પૂર્વગ્રહો
નડે છે સાહેબ !!
manasne koi divas
koi graho nathi nadata,
bas aagraho ane purvagraho
nade chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
ચિંતા, દેવું અને પ્રેમ, કોઈ
ચિંતા, દેવું અને પ્રેમ,
કોઈ કરતુ નથી
થઇ જાય છે !!
chinta, devu ane prem,
koi karatu nathi
thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક છાંટો ગેરસમજણનો, લાગણીના આખા
એક છાંટો ગેરસમજણનો,
લાગણીના આખા બગીચાને
બાળી નાખે છે !!
ek chhanto gerasamajan no,
laganina aakha bagichane
bali nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
વખાણ હોય કે પછી વહાણ
વખાણ હોય
કે પછી વહાણ હોય,
ભાર વધે એટલે ડૂબી
જ જાય છે !!
vakhan hoy
ke pachhi vahan hoy,
bhar vadhe etale dubi
j jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
તારું દુઃખ તારું જ રહેશે,
તારું દુઃખ તારું જ રહેશે,
પછી ભલે તું આને સંભળાવે કે
પછી ભલે તું તેને સંભળાવે !!
taru dukh taru j raheshe,
pachhi bhale tu ane sambhalave ke
pachhi bhale tu tene sambhalave !!
Life Quotes Gujarati
3 years ago
જરૂરી નથી કે કોઈ વસ્તુ
જરૂરી નથી કે
કોઈ વસ્તુ જ વ્યસન બને,
ક્યારેક કોઈ વ્યક્તિ પણ આપણું
વ્યસન બની જાય છે !!
jaruri nathi ke
koi vastu j vyasan bane,
kyarek koi vyakti pan aapanu
vyasan bani jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જયારે કોઈને ગુમાવવાનો સમય આવે
જયારે કોઈને
ગુમાવવાનો સમય આવે છે,
ત્યારે એમની કિંમત આપોઆપ
વધી જાય છે !!
jayare koine
gumavavano samay aave chhe,
tyare emani kimmat aapo aap
vadhi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
Busy ભલે રહો, પણ કોઈને
Busy ભલે રહો,
પણ કોઈને Ignore
તો ના જ કરો !!
busy bhale raho,
pan koine ignore
to na j karo !!
Life Quotes Gujarati
3 years ago
ખૂબી અને ખામી બંને હોય
ખૂબી અને ખામી
બંને હોય છે લોકોમાં,
તમે શું શોધો છો એ
મહત્વનું હોય છે !!
khubi ane khami
banne hoy chhe lokoma,
tame shu shodho chho e
mahatv nu hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
