એ એટલા ખુશ છે કે
એ એટલા ખુશ છે
કે હિંમત જ નથી થતી,
એ પૂછવાની કે મારી યાદ
આવે છે કે નહીં !!
e etala khush chhe
ke himmat j nathi thati,
e puchavani ke mari yad
ave chhe ke nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
રાતો ખાલી શિયાળામાંજ લાંબી નથી
રાતો ખાલી
શિયાળામાંજ લાંબી નથી હોતી,
બસ એક્વાર કોઈને પ્રેમ તો
કરીને જુઓ !!
rato khali
shiyalamaj lambi nathi hoti,
bas ekvar koine prem to
karine juo !!
Breakup Shayari Gujarati
3 years ago
જે છોડીને ચાલ્યા જાય છે,
જે છોડીને
ચાલ્યા જાય છે,
ખબર નહીં શું મળતું
હશે એમને !!
je chhodine
chalya jay chhe,
khabar nahi shu malatu
hashe emane !!
Breakup Shayari Gujarati
3 years ago
કોણ જાણે કેટલી સાંજ તારી
કોણ જાણે કેટલી
સાંજ તારી રાહમાં વીતી ગઈ,
તું જ્યારે હમણાં આવું છું
કહીને ચાલી ગઈ !!
kon jane ketali
sanj tari rahama viti gai,
tu jyare hamana avu chhu
kahine chali gai !!
Breakup Shayari Gujarati
3 years ago
તને પ્રેમ કરું છું એટલે
તને પ્રેમ કરું છું
એટલે જુદાઈથી ડરું છું,
એટલે જ વાંક તારો હોય
તોય માફી હું માંગુ છું !!
tane prem karu chhu
etale judaithi daru chhu,
etale j vank taro hoy
toy maphi hu mangu chhu !!
Breakup Shayari Gujarati
3 years ago
તારી ખુશી જરૂરી છે, વાતો
તારી
ખુશી જરૂરી છે,
વાતો કરવાનું કે
મળવાનું નહીં !!
tari
khushi jaruri chhe,
vato karavanu ke
malavanu nahi !!
Breakup Shayari Gujarati
3 years ago
જેને આપણે દિલથી પ્રેમ કરીએ
જેને આપણે
દિલથી પ્રેમ કરીએ છીએ,
એ લોકો હંમેશા દુર
જ હોય છે !!
jene apane
dilathi prem karie chie,
e loko hammesha dur
j hoy chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
આદત પાડ્યા પછી લોકો, હંમેશા
આદત પાડ્યા પછી લોકો,
હંમેશા છોડીને ચાલ્યા જાય છે !!
aadat padya pachi loko,
hammesha chhodine chalya jay chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તું જુદાઈ આપે એ પણ
તું જુદાઈ
આપે એ પણ મંજુર છે,
ફક્ત કહી દેજે દિલથી
આપી છે !!
tu judai
ape e pan manjur chhe,
fakt kahi deje dil thi
aapi chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
તને કરેલી એ છેલ્લી #hug,
તને કરેલી
એ છેલ્લી #hug,
મને આજે પણ યાદ છે !!
tane kareli
e chhelli #hug,
mane aje pan yad chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
