તને પ્રેમ કરું છું એટલે
તને પ્રેમ કરું છું
એટલે જુદાઈથી ડરું છું,
એટલે જ વાંક તારો હોય
તોય માફી હું માંગુ છું !!
tane prem karu chhu
etale judaithi daru chhu,
etale j vank taro hoy
toy maphi hu mangu chhu !!
Breakup Shayari Gujarati
2 years ago