તમે તો ભૂલી ગયા અમને,

તમે તો
ભૂલી ગયા અમને,
અમારાથી તો એ
પણ ના થયું !!

tame to
bhuli gaya amane,
amarathi to e
pan na thayu !!

કોણ કહે છે કે સમય

કોણ કહે છે કે
સમય ભાગતો જાય છે,
ક્યારેક કોઈની રાહ
જોય તો જુઓ !!

kon kahe chhe ke
samay bhagato jay chhe,
kyarek koini rah
joy to juo !!

હતું દિલને કે ઝુલ્ફોમાં જઈ

હતું દિલને કે
ઝુલ્ફોમાં જઈ વસવું સહેલું છે,
હવે લાગે છે એમાં પણ જીવનું
જોખમ રહેલું છે !!

hatu dil ne ke
jhulfo ma jai vasavu sahelu chhe,
have lage chhe ema pan jivanu
jokham rahelu chhe !!

વાત જયારે આપણી ઈજ્જત પર

વાત જયારે આપણી
ઈજ્જત પર આવી જાય,
ત્યારે મોહબ્બત પણ છોડી
દેવી જોઈએ !!

vat jayare apani
ijjat par avi jay,
tyare mohabbat pan chhodi
devi joie !!

નજર નથી આવતી તો પણ

નજર નથી આવતી
તો પણ ઇંતજાર કેમ છે,
તું જ બતાવને મને તારાથી
આટલો પ્રેમ કેમ છે !!

najar nathi aavati
to pan intajar kem chhe,
tu j batavane mane tarathi
aatalo prem kem chhe !!

આજે નહીં તો કાલે તમને

આજે નહીં તો
કાલે તમને અફસોસ થશે જ,
કે #CARE કરવાવાળા કિસ્મતથી
જ મળે છે !!

aje nahi to
kale tamane afasos thashe j,
ke #care karavavala kismatathi
j male chhe !!

કહેવા માટે તો ઘણું છે,

કહેવા માટે તો ઘણું છે,
પણ સંભાળવા માટે તું નથી !!

kaheva mate to ghanu chhe,
pan sambhalava mate tu nathi !!

દિલ માન્યું નહીં, બાકી તને

દિલ માન્યું નહીં,
બાકી તને ભૂલવાનું
એટલું પણ મુશ્કેલ નહોતું !!

dil manyu nahi,
baki tane bhulavanu
etalu pan muskel nahotu !!

બહુ જ મોંઘી હોય છે

બહુ જ
મોંઘી હોય છે એ સાંજ,
કે જ્યાં તારા વિચારો પછી
કંઈ વધતું જ નથી !!

bahu j
monghi hoy chhe e sanj,
ke jya tara vicharo pachi
kai vadhatu j nathi !!

તારો મેસેજ આવવાની કોઈ આશા

તારો મેસેજ
આવવાની કોઈ આશા તો નથી,
પણ આ દિલ છે કે માનતું
જ નથી !!

taro mesej
aavavani koi aasha to nathi,
pan aa dil chhe ke manatu
j nathi !!

search

About

Breakup Shayari Gujarati

We have 1306 + Breakup Shayari Gujarati with image. You can browse our Breakup Status Gujarati collection and can enjoy latest Judai Shayari Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Judai Status Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.